રામ મંદિરના સમર્થન મુદ્દે CM અખિલેશે પોતાના મંત્રીને પાર્ટીમાંથી તગેડી મુક્યા

Parthesh Nair | IBN7
Updated: December 25, 2015, 2:33 PM IST
રામ મંદિરના સમર્થન મુદ્દે CM અખિલેશે પોતાના મંત્રીને પાર્ટીમાંથી તગેડી મુક્યા
નવી દિલ્હી# ઉત્તરપ્રદેશ સરકારના મંત્રી ઓમપાલ નેહરાને રામ મંદિર પર બોલ્વું ભારે પડ્યું છે. સીએમ અખિલેશ યાદવે નિવેદનને લઇને તેમને પાર્ટીમાં તગેડી મુક્યા છે. ઓમપાલ નેહરાએ અયોધ્યામાં મંદિર બનાવવા માટે મુસ્લિમોને સાથે આવવાની અપીલ કરી હતી.

  • IBN7
  • Last Updated: December 25, 2015, 2:33 PM IST
  • Share this:
નવી દિલ્હી# ઉત્તરપ્રદેશ સરકારના મંત્રી ઓમપાલ નેહરાને રામ મંદિર પર બોલ્વું ભારે પડ્યું છે. સીએમ અખિલેશ યાદવે નિવેદનને લઇને તેમને પાર્ટીમાં તગેડી મુક્યા છે. ઓમપાલ નેહરાએ અયોધ્યામાં મંદિર બનાવવા માટે મુસ્લિમોને સાથે આવવાની અપીલ કરી હતી.

સમાજવાદી પાર્ટીના નેતા અને યૂપી સરકારના રાજ્યમંત્રી ઓમપાલ સિંહ નેહરાએ કહ્યું હતુ કે, હિન્દૂ અને મુસ્લિમાનોએ સાથે મળીને અયોધ્યા અને મથુરામાં કારસેવા કરવી જોઇએ, જેથી વિશ્વ હિન્દૂ પરિષદના મુદ્દાનો અંત આવી જાય. અખિલેશ સરકારે આ નિવેદન આપવા બદલ નેહરાને પાર્ટીની બહારનો રસ્તો બતાવી દીધો છે.

બિઝનૌરની એક સભા દરમિયાન નેહરાએ કહ્યું હતુ કે, જો અગર મુસ્લિમ હિન્દૂઓ સાથે સંપ વધારવા ઇચ્છે છે, તો તેઓએ અયોધ્યા, મથુરા અને કાશીમાં મસ્જિદ પર દાવો કરવાનો છોડીને મંદિર બનાવવા માટે સાથે આવવું જોઇએ. તેઓએ કહ્યું હતુ કે, મુસલમાનોએ અયોધ્યામાં મંદિર નિર્માણના માટે કારસેવા કરવી જોઇએ.

ઓમપાલે કહ્યું હતુ કે, હું 23 ડિસેમ્બરે એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતો. જેમાં નિવેદન આપ્યું હતુ, જેના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ગત રાત્રે DM એ સસ્પેન્શન અંગે જણાવ્યું હતુ.

મે કહ્યું હતુ કે, બીજેપી પાસે યૂપીમાં રામ મંદિર સિવાય કોઇ મુદ્દો નથી, એટલે આ મુદ્દો હંમેશા માટે સમાપ્ત થઇ જવો જોઇએ. મે કહ્યું હતુ કે, સેક્યુલર નેતાઓ અને મુસ્લિમ બુદ્ધિજીવિઓએ આ અંગેના સમાધાન માટે સામે આવવું જોઇએ.
First published: December 25, 2015, 2:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading