PDPUનો આજે પદવીદાન સમારોહ, ચેરમેન મુકેશ અંબાણી આપશે હાજરી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
PDPUનો આજે પદવીદાન સમારોહ, ચેરમેન મુકેશ અંબાણી આપશે હાજરી
પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો આજે પાંચમો પદવીદાન સમારોહ યોજાશે. જેમાં ફાઉન્ડર ચેરમેન મુકેશ અંબાણી સહિત, શિક્ષણ મંત્રી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો આજે પાંચમો પદવીદાન સમારોહ યોજાશે. જેમાં ફાઉન્ડર ચેરમેન મુકેશ અંબાણી સહિત, શિક્ષણ મંત્રી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
ગાંધીનગર #પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો આજે પાંચમો પદવીદાન સમારોહ યોજાશે. જેમાં ફાઉન્ડર ચેરમેન મુકેશ અંબાણી સહિત, શિક્ષણ મંત્રી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સાંજે યોજાનાર આ પદવીદાન સમારોહમાં ફાઉન્ડર ચેરમેન મુકેશ અંબાણી સહિત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર પણ ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.
First published: September 16, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...