ગોધરા શહેરમાં આ જગ્યાએ મળે છે અવનવી ડીઝાઇનની શેરવાની.
પંચમહાલ જીલ્લાના મુખ્ય મથકગોધરા ખાતે આવેલા ગોલ્ડેન ટેલર્સ જે છેલ્લા 30 વર્ષોથી ગોધરા શાહેરમાં લગ્નની શેરવાની તથા સુટ સીવવાનું કામ કરે છે. લોકો દુર દુરથી તેમની પાસે લગ્નની શેરવાની તથા સુટ સીવડાવવા આવે છે.
Prashant Samtani, Panchmahal - હાલ લગ્ન સીઝન ચાલી રહી છે , કોરોનાકાળ પછી મોટી સંખ્યામાં લગ્નના આયોજન થઇ રહ્યાં છે. લોકો લગ્ન માટે કપડા તથા અન્ય ચીઝ વસ્તુઓની ખરીદી શરુ કરી દીધી છે. લોકો મુખ્યત્વે પહેલા દુલ્હા માટે લગ્નમાં પહેરવાની શેરવાની તથા સુટ ખરીદવાનું પસંદ કરતા હોય છે. લોકો લગ્ન માટેની શેરવાની તથા સુટ ખરીદવા લોકો મોટા મોટા શો-રૂમ માંથી ખરીદવાનું પસંદ કરતા હોય છે.
પંચમહાલ જીલ્લાના મુખ્ય મથકગોધરા ખાતે આવેલા ગોલ્ડેન ટેલર્સ જે છેલ્લા 30 વર્ષોથી ગોધરા શાહેરમાં લગ્નની શેરવાની તથા સુટ સીવવાનું કામ કરે છે. લોકો દુર દુરથી તેમની પાસે લગ્નની શેરવાની તથા સુટ સીવડાવવા આવે છે. લોકો શેરવાનીમાં ઘણી ડીઝાઇનની શેરવાનીની માંગ કરતા હોય છે . ઇન્ડો વેસ્ટન શેરવાની, નવાબી અને શેરવાની જેવી પ્રચલિત શેરવાની હાલના બજારમાં ખુબ માંગ છે. લોકો હાલના સમયમાં સુટ, શેરવાની કરતા રાજનીતિક લેંગો ઝભ્ભો અને કોટિની માંગ કરતા હોય છે.
2500 થી 15000 રૂપિયા સુધીની શેરવાની
ગોલ્ડન ટેલર્સ ના માલિક કેતનભાઈ ચૌહાણ સાથે વાત કરતા જણાયું હતું કે, તેમની પાસે જુદા જુદા પ્રકરની શેરવાનીઓ હાજરમાં હોય છે લોકો પોતાની પસદ પ્રમાણેની દીઝીન્ર શેરવાની પણ બનાવતા હોય છે. તેમની પાસે 2500 રૂપિયા થી શરુ કરીની 15000 રૂપિયા સુધીની વિવિધ શેરવાનીના કલેક્શન છે. જેમાં જુદી જુદી ડીઝાઇન અને ફેબ્રિકસના હિસાબથી bhav નક્કી થાય છે.ગોલ્ડેન ટેલર્સ પાસે સુટમાં ઘણા પ્રકારની વેરાયટી છે જેમાં સુટની કીમત 1999 થી શરુ થઈને 7000 શુધી જાય છે. જેમાં જોધપુરી સુટ , જવાહર સુટ , વેસ્ટ કોટ વગેરે જેવી વેરાયટી છે.
લોકોની ડીઝાઇન પ્રમાણે બનાવી આપે છે સુટ,શેરવાની
ગોલ્ડેન ટેલર્સ ધ્વારા હાલમાં ગોલ્ડેન ડીઝાઈનર સ્ટુડીઓની શરૂઆત કરવામાં આવી છે જેમાં લોકોની પસંદ મુજબની તેમની ડીઝાઇન વાડી સુટ અને શેરવાની ફક્ત 24 કલાક મજ બનવી આપે છે.