આજરોજ ગુરુપુષ્ય નક્ષત્ર ને ધ્યાનમાં લઈને પંચમહાલ જિલ્લામાં રાજા દ્વારા સોના-ચાંદીની ખરીદી માટે ધસારો જોવા મળ્યો. ગુરુ પુષ્ય નક્ષત્રમા સોનું અને ચાંદી ખરીદી કરવી અતિશય શુભ ગણવામાં આવે છે તેથી ઘણા લોકો આજે સોના-ચાંદીની ખરીદી કરી ઘરમાં શુભ લક્ષ્મી નું સ્વાગત કરે છે. વેપારીઓ સાથે વાત કરતા જણાવ્યું કે કોરોના મહામારી ના કારણે આ વર્ષે વ્યાપારમાં ઘણી અસર જોવા મળી છે જેને લઇને ગ્રાહકોમાં ૭૦ ટકા જેટલી ઘટ જોવા મળી છે... સોના ચાંદીના ભાવ વિશે વેપારીએ વાત કરતા જણાવ્યું કે આવનારા સમયમાં... જોઈએ વિડિયો