Panchmahal news: ન્યૂ જર્સી અમેરિકા (new jersey, america) ખાતે રહેતા ગોધરાના (Godhra boy) યુવાન જ્વલ પટેલ દ્વારા ન્યૂ જર્સી ખાતે ગુજરાતીઓ (Gujarati garba) દ્વારા રમવામાં આવતા ગરબા સોશિયલ મીડિયા (social media) પર પોસ્ટ કરી જે વાયરલ થયા હતા.
ગોધરાઃ નવરાત્રીના (Navratri 2021) આઠમની (Atham) અજવાળી રાતે ગોધરાની મુક્તાનંદ સોસાયટી માં માનવ મહેરામણ ઉમટ્યું. નવરાત્રિને હવે આજે અંતિમ દિવસ હોય ખેલૈયાઓમાં (Khelaiya) અનેરો ઉત્સાહ જોવા મળ્યો...
૨. ન્યૂ જર્સી અમેરિકા ખાતે રહેતા ગોધરાના યુવાન જ્વલ પટેલ દ્વારા ન્યૂ જર્સી ખાતે ગુજરાતીઓ દ્વારા રમવામાં આવતા ગરબા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જે વાયરલ થયા હતા તેમાં એવું દ્રશ્યમાન થાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત...
૩. આજે નવરાત્રિનો અંતિમ દિવસ માટે ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે આતુર છે ત્યારે બીજી બાજુ આવતીકાલે દશેરો હોવાથી દશેરાના દિવસે ફાફડા જલેબી ખાઈ લોકો મજા માણે છે ત્યારે ગોધરાના બજારોમાં ફાફડા અને જલેબી ની ખરીદી શરૂ થઈ ચૂકી છે અને વેપારીઓ પણ કમર કસી ને તૈયાર છે.