Home /News /panchmahal /પંચમહાલઃ સર્વ લોકોનાં કલ્યાણ માટે દર વર્ષે આઠમે કરાય છે નવચંડી યજ્ઞ

પંચમહાલઃ સર્વ લોકોનાં કલ્યાણ માટે દર વર્ષે આઠમે કરાય છે નવચંડી યજ્ઞ

X
નવચંડી

નવચંડી યજ્ઞ

Navchandi yagna news: ગોધરા શહેરમાં (Godhra news) સર્વ લોકોનાં કલ્યાણ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોધરાનાં ચાંચર ચોક માતાજીના મંદિર ના પ્રાંગણ માં દર વર્ષે અલગ અલગ યજમાન દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવે છે.

પંચમહાલઃ નવરાત્રીના (Navratri) આજે આસો સુદ આઠમના રોજ ગોધરા શહેરમાં (Godhra news) સર્વ લોકોનાં કલ્યાણ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોધરાનાં ચાંચર ચોક માતાજીના મંદિર ના પ્રાંગણ માં દર વર્ષે અલગ અલગ યજમાન દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવે છે.આ વર્ષે પણ આસો નવરાત્રી ની આઠમે હરીક્રૃષ્ણ ભાઈ પટેલ દ્વારા યજમાન થઈ ગોધરા ની પ્રજા માટે નવચંડી યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવી...

૨. શહેરા તાલુકામાં આવેલાં પાનમ ડેમમાં થી આવતી જોધપુર ચોકડી પાસે આવેલા ચોપડદેવી ડુંગર થી આશરે ૧૦૦ મીટરના અંતરે આવેલી ગોધરા તરફ જતી પાણી ની પાઈપલાઈન માં ભંગાણ પડતાં પાણી અતિશય વેડફાઈ રહ્યું છે..જે પ્રત્યે તંત્ર દ્વારા વહેલી તકે એક્શન લેવામાં આવે તેવી અસરગ્રસ્ત રહીશોની માગણી છે.
First published:

Tags: Navratri, Navratri 2021, Panchmahal News

विज्ञापन