Home /News /panchmahal /Panchmahal: ગોધરા ખાતે ફેશન આઈકોન ઓફ ધ ઈયર 2022નું ઓડિશન યોજાયું

Panchmahal: ગોધરા ખાતે ફેશન આઈકોન ઓફ ધ ઈયર 2022નું ઓડિશન યોજાયું

X
Fashion

Fashion icon of the year 2022, ઓડિશન પંચમહાલ

એ ટુ ઝેડ ડિઝાઇનર અનસ સ્ટુડિયો દ્વારા આયોજીત આ ફેશન આઈકોન ઓફ ધ યર 2022 મિસ્ટર એન્ડ મિસિસ વડોદરા 2022 ટાઈટલ માટેની આ કોમ્પિટિશનનો ગ્રાન્ડ ફિનાલે વડોદરા ખાતે યોજાશે.

Shivam Purohit, Panchmahal: ગોધરા ખાતે ટેલેન્ટ નો ભંડાર સમાયેલો છે ત્યારે હાલના સમયમાં અનેક અવનવા કાર્યક્રમો તથા ઓડિશન ગોધરા ખાતે જોવા મળી રહ્યા છે ત્યારેગોધરામાં એકદંત જીમ ખાતે ફેશન આઇકોન ઓફ ધ યર 2022 નું audition થયુંહતું જેમાં અંડર ટેન તથા તેનાથી મોટી ઉમરના લોકોએ ભાગ લીધો હતો.આ ઓડિશનમાંગોધરાનાટેલેન્ટેડ લોકોએડાન્સ તથા મોડલિંગમાં પાર્ટિસિપેટ કર્યું હતું.જેમાં નાના ભૂલકાઓનું ટેલેન્ટ જોઈ ને દર્શકો તેમજ ત્યાં હાજર જૂરી મંત્ર મુગ્ધ થઇ ગયા હતા.

2022 મિસ્ટર એન્ડ મિસિસ વડોદરા 2022 ટાઈટલ માટેની આ કોમ્પિટિશનનો ગ્રાન્ડ ફિનાલે વડોદરા ખાતે યોજોશે.

એ ટુ ઝેડ ડિઝાઇનર અનસ સ્ટુડિયો દ્વારા આયોજીત આ ફેશન આઈકોન ઓફ ધ યર 2022 મિસ્ટર એન્ડ મિસિસ વડોદરા 2022 ટાઈટલ માટેની આ કોમ્પિટિશનનો ગ્રાન્ડ ફિનાલે વડોદરા ખાતે યોજાનાર છે જેનાઓડિશાનગુજરાતના નાના-મોટા શહેરોમાં ચાલી રહ્યા છે તેના ભાગરૂપે ગોધરા શહેરમાં પણ ડાન્સ તથા મોડલિંગ કોમ્પિટિશન માટેનું ઓડિશન રાખવામાં આવ્યું હતું. જેમાં ગોધરા ખાતેથી બંને કેટેગરીમાં થઈને 15 કરતાં વધુ કન્ટેસ્ટન્ટ પસંદગી પામ્યા છે.

વિજેતાને 25 હજાર રોકડ તથા 1st રનરઅપનેઇન્દોરી ફિલ્મ પ્રોડક્શન હાઉસ હેઠળ આલ્બમ સોંગમાં કામ કરવાની તક મળશે

આ ઓડિશનમાં જજ/જૂરી તરીકે ફેશન મોડલ & ફેશન ડિઝાઈનર ભાવેશ, પ્રખ્યાત મોડેલ લક્ષ્મી તિવારી તથા ડાન્સ કોરીયોગ્રાફર & ફેશન કોરિયોગ્રાફર રાહુલ રેક્સ હતા જેમાં આ ઓડિશન વિશે ફેશન મોડલ & ફેશન ડિઝાઈનર ભાવેશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જૂન મહિનામાં એ ટુ ઝેડ ડિઝાઇનર અનસ સ્ટુડિયો દ્વારા આયોજિત ફેશન આઇકોન of 2022 નો ગ્રાન્ડ ફિનાલે હશે.

જેમાં ઓડિશનમાંથી પસંદગી પામેલા કન્ટેસ્ટન્ટ કોમ્પિટિશનમાં ઉતરશે અને વિજેતા થનાર ને 25,000 રૂપિયા રોકડ ઇનામ તથા દ્વિતીય રહેનારને ઇન્દોરી ફિલ્મ પ્રોડક્શન હાઉસ હેઠળ આલ્બમ સોંગમાં કામ કરવાની તક મળશે.
First published:

Tags: Gujarati news, Panchmahal News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો