રાધા-કૃષ્ણ નાસ્તા હાઉસમાં દિવસના આશરે 12 થી 15 કી.લો. સિંધી પકોડાનો વેચાણ થાય છે.સિંધી પકોડાના સ્વાદને લીધે લોકો દુર દુર થી સ્પેશીયલ સિંધી પકોડા ખાવા આવતા હોય છે
PRASHANT SAMTANI, PANCHMAHAL -સમગ્ર દેશમાં સિંધી પકોડા, સિંધી દાળ પકવાન અને સિંધી સાઈભાજી પ્રખ્યાત છે લોકો સ્પેશીયલ સિંધી વાનગીઓ ખાવા સિંધી હોટલોની મુલાકાત લેતા હોય છે.સમગ્ર ગુજરાત રાજ્યમાં સિંધી વાનગીઓની માગ વધુ છે લોકો સિંધી વાનગીઓ ખાવાનું પસંદ કરતા હોય છે. લોકો સિંધી પકોડા ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. લોકો સવારના નાસ્તામાં મોટા પ્રમાણ માં સિંધી પકોડા ખાવાવનું પસંદ કરતા હોય છે. ગોધરા શહેરમાં શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે આવેલ રાધા-કૃષ્ણ નાસ્તા હાઉસછેલ્લા 32 વર્ષોથી સિંધી પકોડા, દાળ પકવાન અને ભજીયા વેચવાનો ધંધો કરે છે.
રાધા-કૃષ્ણ નાસ્તા હાઉસના ઓનર વિજયભાઈ એ જણાયું હતું કે, આજ થી 32 વર્ષ પહેલા ગોધરા શહેરના શહેરા ભાગોળ રેલ્વે ફટક પાસે તેમના પિતાજી ધ્વારા રાધા-કૃષ્ણ નાસ્તા હાઉસનો પાયો નાખવામાં આવ્યો હતો. સૌથી પહેલા સિંધી પકોડા વહેચવાનો ધંધો શરુ કર્યું હતું.સિંધી પકોડાના સ્વાદના કારણે ગોધરાની જનતાનો ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
દિવસના 12 કિ.લો. પકોડાનો વેચાણ –
રાધા-કૃષ્ણ નાસ્તા હાઉસમાં દિવસના આશરે 12 થી 15 કી.લો. સિંધી પકોડાનો વેચાણ થાય છે.સિંધી પકોડાના સ્વાદને લીધે લોકો દુર દુર થી સ્પેશીયલ સિંધી પકોડા ખાવા આવતા હોય છે દિવસના આશરે 300 થી પણ વધુ લોકો રાધા-કૃષ્ણ નાસ્તા હાઉસની મુલાકાત લેતા હોય છે. ગોધરા શહેરમાં અન્ય લોકો પણ સિંધી પકોડાનો ધંધો કરે છે પણ રાધા-કૃષ્ણ નાસ્તા હાઉસના પકોડાના સ્વાદને લીધે લોકો અહીજ પકોડા ખાવાવ આવતા હોય છે.
32 વર્ષથી એકજ જગ્યાએ ધધો કેરે છે. -
રાધા-કૃષ્ણ નાસ્તા હાઉસના ઓનર વિજયભાઈ એ જણાયું હતું કે, આજ થી 32 વર્ષ પહેલા ગોધરા શહેરના શહેરા ભાગોળ રેલ્વે ફટક પાસે તેમના પિતાજી ધ્વારા રાધા-કૃષ્ણ નાસ્તા હાઉસનો પાયો નાખવામાં આવ્યો હતો. તેજ જગ્યાએ 32 વર્ષ ઉપરાંતથી સિંધી પકોડા નો ધંધો કરે છે. રાધા-કૃષ્ણ નાસ્તા હાઉસ – શહેર ભાગોળ રેલ્વે ફાટક, એચ.પી. પેટ્રોલ પંપ સામે ,ગોધરા જિ. પંચમહાલ.. મોબાઈલ – 9558889123