પંચમહાલ જિલ્લાના વેપારીઓ આત્મનિર્ભર બની, અત્યાધુનિક ટેકનોલોજી, સસાંધનોનો ઉપયોગ કરી વેપાર ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરે તે માટે ગોધરામાં છેલ્લા 5 વર્ષથી કાર્યરત શ્રી સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારાEntrepreneur Success Summit 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
Shivam Purohit, Panchmahal: સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા ગોધરા ખાતે શનિવારે જાણીતા સંજય રાવલ ની હાજરી વરચે ભવ્ય મેધા કાયૅક્રમ યોજાવા જઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લા માંથી વધુ માત્રા માં Start Ups નું સર્જન થાય તે હેતુ ને સિદ્ધ કરવા શ્રી સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા Entrepreneur Success Summit 2022 નું ભવ્ય આયોજન થનાર છે.
ગુજરાત ના પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ ખાસ ઉપસ્થિત રહી પંચમહાલ જિલ્લાના વેપારીઓને પોતાની જોશ ભરી વાણી થી મોટીવેશન પુરુ પાડશે.
પંચમહાલ જિલ્લાના વેપારીઓ આત્મનિર્ભર બની, અત્યાધુનિક ટેકનોલોજી, સસાંધનોનો ઉપયોગ કરી વેપાર ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરે તે માટે ગોધરામાં છેલ્લા 5 વર્ષથી કાર્યરત શ્રી સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારાEntrepreneur Success Summit 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત ના પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ ખાસ ઉપસ્થિત રહી પંચમહાલ જિલ્લાના વેપારીઓને પોતાની જોશ ભરી વાણી થી મોટીવેશન પુરુ પાડવાના છે.
સાથે-સાથે અન્ય મહત્વના વિષયો જેમકે StartUp & Innovation માટે GTUના CEO તુષાર પંચાલ, ગુજરાત ભર માં Business mindset વિષય માટે જાણીતું નામ સુહાગ પંચાલ, Import export વિષય ના વિધવાન વક્તા અમિત મુલાણી, BSE ( bombay stock exchange) ના એશોસીએટ મેનેજર તેજસ પટેલ, IPO EXPER પ્રગતિ બેન કચ્છી, marketing secrets વિષય ના વિધવાન વક્તા જીતેન્દ્ર બ્રહ્મક્ષત્રિય ખાસ ઉપસ્થિત રહી ને પંચમહાલ જિલ્લા ના વેપારીઓ, વિદ્યાર્થીઓ ને વેપાર ક્ષેત્રે વિકાસ કરવા ખાસ મારગદર્શન આપવાના છે.
જિલ્લાના Entrepreneurs તથા ખાસ કરીને વુમન Entrepreneurs ની સફળ ગાથાની પ્રેરણા જિલ્લાના તમામ વેપારીઓને મળે તે માટે ખાસ josh talksનું પણ આયોજન.
વધુમાં કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા ના Entrepreneurs તથા ખાસ કરીને વુમન Entrepreneurs ની સફળ ગાથાની પ્રેરણા જિલ્લાના તમામ વેપારીઓને મળે તે માટે ખાસ josh talksનું પણ આયોજન કરવામાં આવનાર છે. પંચમહાલ જિલ્લામાં પ્રથમ વખત આયોજન થનાર આ Entrepreneur Summit માં વધુ ને વધુ લોકો જોડાય અને પંચમહાલ જિલ્લા માંથી વધુ ને વધુ StartUps શરૂ થાય તે જિલ્લા માટે ફાયદાકારક છે.