Home /News /panchmahal /પંચમહાલઃ રાષ્ટ્રીય પક્ષી મોર ઉપર શ્વાનનો જીવલેણ હુમલો, મોરને હનુમાન સાથે દફનાવાયો

પંચમહાલઃ રાષ્ટ્રીય પક્ષી મોર ઉપર શ્વાનનો જીવલેણ હુમલો, મોરને હનુમાન સાથે દફનાવાયો

X
મોર

મોર ઉપર શ્વાનનો હુમલો

Panchmahal news: હાલોલ (Halol news) તાલુકાના વરસડા ગામ ખાતે શ્વાનો દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરના (National bird peacock) કાફલા પર હુમલો કરવામાં આવ્યો જેનાથી (Dog attack on peacock) ગંભીર રીતે મોર ઘાયલ થયા હતા.

Panchmahal news: પંચમહાલ જિલ્લામાં હાલોલ (Halol news) તાલુકાના વરસડા ગામ ખાતે શ્વાનો દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરના (National bird peacock) કાફલા પર હુમલો કરવામાં આવ્યો જેનાથી (Dog attack on peacock) ગંભીર રીતે મોર ઘાયલ થયા હતા. જીવ દયા પ્રેમી વરસડા ગામની પ્રજા દ્વારા મોરને બચાવવા માટે તાત્કાલિક તજવીજ ઉઠાવવામાં આવી અને ત્યારબાદ વન વિભાગની ટીમને (Forest Department team) જાણ કરવામાં આવી હતી. પરંતુ મોર ગંભીર રીતે ઘાયલ થયેલા હોવાથી વનવિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચે તે પહેલાં જ મોર મૃત્યુ પામ્યો હતો. જેથી વન વિભાગની ટીમ દ્વારા મોરના મૃત શરીરનો કબજો લઇ રાષ્ટ્રીય પક્ષી ના સમ્માન સહિત અંતિમ વિધિ કરવા માટે તજવીજ હાથ ધરી હતી.
First published:

Tags: Dog attack, Gujarati News News, Panchmahal News