પીએમએ જે સ્ટેશને વેચી હતી ચાય,8 કરોડના ખર્ચે તેની થશે કાયાપલટ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 22, 2017, 5:51 PM IST
પીએમએ જે સ્ટેશને વેચી હતી ચાય,8 કરોડના ખર્ચે તેની થશે કાયાપલટ
પીએમએ જે સ્ટેશને વેચી હતી ચાય તેની 8 કરોડના ખર્ચે થશે કાયાપલટ પીએમ મોદીના જન્મસ્થાન વડનગર સ્ટેશનનો કાયાકલ્પ થશે.કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હાએ માહિતી આપતા કહ્યું હતું કે,'જે સ્ટેશન પર પીએમ બાળપણમાં ચા વેચતા હતા તેનો કાયાકલ્પ થશે.8 કરોડના ખર્ચે વડનગર સ્ટેશનનો વિકાસ થશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 22, 2017, 5:51 PM IST
પીએમ મોદીના જન્મસ્થાન વડનગર સ્ટેશનનો કાયાકલ્પ થશે.કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હાએ માહિતી આપતા કહ્યું હતું કે,'જે સ્ટેશન પર પીએમ બાળપણમાં ચા વેચતા હતા તેનો કાયાકલ્પ થશે.8 કરોડના ખર્ચે વડનગર સ્ટેશનનો વિકાસ થશે.





 
First published: April 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर