બનાસકાંઠાઃ થરાદમાં પૂર-અસરગ્રસ્તોને સહાય મામલે ખેડૂતોનો હંગામો

Sanjay Joshi | News18 Gujarati
Updated: January 9, 2018, 1:55 PM IST
બનાસકાંઠાઃ થરાદમાં પૂર-અસરગ્રસ્તોને સહાય મામલે ખેડૂતોનો હંગામો
બનાસકાંઠાઃ થરાદમાં પૂર-અસરગ્રસ્તોને સહાય મામલે ખેડૂતોઓએ હંગામો મચાવ્યો.
Sanjay Joshi | News18 Gujarati
Updated: January 9, 2018, 1:55 PM IST
બનાસકાંઠાઃ થરાદમાં પૂર-અસરગ્રસ્તોને સહાય મામલે આજે ખેડૂતોનો હંગામો જોવા મળ્યો હતો. પૂરમાં જમીન-ધોવાણ અને નિષ્ફળ ગયેલા પાકને લઈ સહાય માટે રજૂઆત કરવા છતાં ન સાંભળતાં ખેડૂતોઓએ હોબાળો મચાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના થરાદમાં પૂરમાં જમીનનું ધોવાણને કારણે નિષ્ફળ ગયેલા પાકને કારણે ખેડૂતો-અસરગ્રસ્તોને સહાય મળે એ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. અસરગ્રસ્તોએ સહાય માટે તાલુકા પંચાયતના અધિકારીઓને રજૂઆત કરી હતી છતાં જવાબ ન આપતાં અંતે હોબાળો મચાવ્યો હતો. 300 જેટલા ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.
First published: January 9, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर