Football World Cup 2018

બનાસકાંઠા: થરા પાસેથી દૂધના ટેન્કરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

News18 Gujarati
Updated: March 7, 2018, 4:12 PM IST
બનાસકાંઠા: થરા પાસેથી દૂધના ટેન્કરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
બનાસકાંઠા: થરા પાસેથી દૂધના ટેન્કરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો,એક વ્યક્તિની અટકાયત.
News18 Gujarati
Updated: March 7, 2018, 4:12 PM IST
બનાસકાંઠા: ભુજ RR સેલે થરા પાસેથી દૂધના ખાલી ટેન્કરમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. પકડાયેલો દારૂ રાજસ્થાનથી લવાઇ રહ્યો હતો, જેની કિંમત મુદ્દામાલ સાથે અંદાજે રૂ.18 લાખ હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વધુ માહિતી મુજબ, માહિતીને આધારે ભુજ RR સેલે બનાસકાંઠાના થરા પાસેથી પસાર થઈ રહેલા દૂધના ટેન્કરને અટકાવી તપાસ કરતાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. દૂધના ટેન્કરમાં દારૂ સાથે એક વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસ રૂ.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ સાથે આગળની કાર્યવાહી કરી રહી છે.
First published: March 7, 2018
વધુ વાંચો
अगली ख़बर