પાટણઃ સિદ્ધપુરના ધારેવાળા પાસે અજાણ્યા શખસો દ્વારા રેલવેના પાટા કાપવાનો પ્રયાસ

News18 Gujarati
Updated: February 13, 2018, 3:39 PM IST
પાટણઃ સિદ્ધપુરના ધારેવાળા પાસે અજાણ્યા શખસો દ્વારા રેલવેના પાટા કાપવાનો પ્રયાસ
પાટણઃ સિદ્ધપુરના ધારેવાળા પાસે અજાણ્યા શખસો દ્વારા રેલવેના પાટા કાપવાનો પ્રયાસ.
News18 Gujarati
Updated: February 13, 2018, 3:39 PM IST
પાટણઃ સિદ્ધપુરના ધારેવાળા નજીક અજાણ્યા શખસો દ્વારા રેલવેના પાટા કાપવાનો પ્રયાસ કરાયો હતો. હાલપૂરતો રેલવે-વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આરપીએફ, એસપી,પાટણ એસપી તેમજ બનાસકાંઠા એસપી ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે.

મળતી વધુ વિગત મુજબ, પાટણઃ સિદ્ધપુરના ધારેવાળા પાસે કેટલાક અજાણ્યા શખસો દ્વારા રેલવેના પાટા કાપવાનો પ્રયાસ કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. માહિતી મળતાં RPF, એસપી, પાટણ એસપી અને બનાસકાંઠા એસપી ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે. રેલવેને ઉથલવવાનો પ્રયાસ કરનારા અજાણ્યા શખસોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યાં છે.
First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...