સાબરકાંઠાઃ સુજલામ સુફલામ કેનાલમાં રિક્ષા પલટી,બેને બચાવાયા,1ની શોધખોળ ચાલુ

News18 Gujarati
Updated: January 16, 2018, 3:27 PM IST
સાબરકાંઠાઃ સુજલામ સુફલામ કેનાલમાં રિક્ષા પલટી,બેને બચાવાયા,1ની શોધખોળ ચાલુ
સાબરકાંઠાના બાયડના લાંક પાસે સુજલામ સુફલામ કેનાલમાં રિક્ષા પલટી,બેને બચાવાયા,એકની શોધખોળ ચાલુ.

  • Share this:
સાબરકાંઠાઃ બાયડના લાંક પાસે સુજલામ સુફલામ કેનાલમાં રિક્ષા પલટતાં ત્રણ મુસાફરો ડૂબવાના સમાચાર મળ્યા છે, જેમાંથી બેને બચાવી લેવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, સાબરકાંઠાના બાયડના લાંક પાસે સુજલામ સુફલામ કેનાલમાં કપડવંજ વિસ્તારના મુસાફરોની ભરેલી રિક્ષા પલટી હતી. કેનાલમાં પડેલામાંથી બેને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક બાળકની શોધખોળ હજી ચાલુ છે. 7 વર્ષીય બાળકને શોધવા ફાયર વિભાગની ટીમ દ્વારા પણ રેસ્ક્યૂ ચાલુ છે. ઘટનાની જાણ થતાં બાયડ અને સાઠમ્બા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહી છે.
First published: January 16, 2018, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading