Home /News /north-gujarat /

હિંમતનગર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવને લઈ ખેડૂતોએ ઘઉંની હરાજી અટકાવી, પોલીસ ઘટનાસ્થળે

હિંમતનગર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવને લઈ ખેડૂતોએ ઘઉંની હરાજી અટકાવી, પોલીસ ઘટનાસ્થળે

હિંમતનગર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવને લઈ ખેડૂતોએ ઘઉંની હરાજી અટકાવી, પોલીસ ઘટનાસ્થળે.

    સાબરકાંઠાઃ હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંના ટેકાના ભાવને લઈને ખેડૂતોઓએ હોબાળો મચાવ્યો છે. સરકારે નકકી કરેલા‌ 347ના ભાવ કરતાં પણ ઓછા ભાવે હરાજી શરૂ કરતાં ખેડૂતો રોષે ભરાયા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા  ખેડૂતોએ હોબાળો કરી હરાજી અટકાવી દીધી હતી.

    મળતી વધુ વિગત મુજબ, સાબરકાંઠાના હિંમતનગર માર્કેટયાર્ડમાં સરકારે નકકી કરેલા‌ 347ના ભાવ કરતાં પણ ઓછા ભાવે ઘઉંની હરાજી શરૂ કરતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને તેમણે હરાજી અટકાવી દીધી હતી. ઉશ્કેરાયેલા ખેડૂતોએ ટ્રેકટરની રેલીગો તોડી નાખી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. વધુ વિગત માટે વિડિયો પર ક્લિક કરોઃ
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Himmatnagar, Marketyard, Sabarkantha, Stop wheat auction, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन