Home /News /north-gujarat /

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ અને લધુમતિ સમાજે હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજ્યા

સાબરકાંઠા# સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ અને લધુમતિ સમાજ દ્વારા હિંમતનગર કલેક્ટર કચેરી આગળ ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં દલિત વિદ્યાર્થીની આત્મહત્યા લઈને વિરોધ દર્શાવ્યો હતો અને એક દિવસના પ્રતિક ધરણા યોજીને રોહિતને શ્રંદ્ધાજલિ આપવા માટે મૌન પાડ્યું હતુ.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
સાબરકાંઠા# સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ અને લધુમતિ સમાજ દ્વારા હિંમતનગર કલેક્ટર કચેરી આગળ ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં દલિત વિદ્યાર્થીની આત્મહત્યા લઈને વિરોધ દર્શાવ્યો હતો અને એક દિવસના પ્રતિક ધરણા યોજીને રોહિતને શ્રંદ્ધાજલિ આપવા માટે મૌન પાડ્યું હતુ.

1

ત્યાર બાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતુ. તો કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતિ સમાજની શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને બંધ કરવાની હિલચાલને લઇ સાબરકાઠા લધુમતિ સમાજ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધી એક રજૂઆત કરવામાં આવી છે સાથે જ લઘુમતિ સમાજ દ્વારા આજે એક દિવસના ધરણા પર કરવામાં આવ્યા હતા.
First published:

Tags: કલેક્ટર કચેરી, કાર્યક્રમ, કોંગ્રેસ, ધરણા, સાબરકાંઠા, હિંમતનગર

આગામી સમાચાર