હિંમતનગરઃPSIની પત્નીનો રિવોલ્વરની ગોળીથી આપઘાત, પતિને અન્ય સાથે સંબંધની શંકા

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 20, 2017, 7:05 PM IST
હિંમતનગરઃPSIની પત્નીનો રિવોલ્વરની ગોળીથી આપઘાત, પતિને અન્ય સાથે સંબંધની શંકા
સાબરકાંઠાના હિંમતનગરના મહાવીરનગરમાં રહેતા PSIની પત્નીએ આજે આપઘાત કરી જીવન ટુકાવતા ચકચાર મચી ગઇ છે.પતિની સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી જીવન ટૂંકાવ્યું છે.પીએસઆઇ ચંદ્રેશ નાયક અત્યારે મહેસાણા જિલ્લાના વસઇ પોલીસ સ્ટેશને ફરજ બજાવે છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 20, 2017, 7:05 PM IST
સાબરકાંઠાના હિંમતનગરના મહાવીરનગરમાં રહેતા PSIની પત્નીએ આજે આપઘાત કરી જીવન ટુકાવતા ચકચાર મચી ગઇ છે.પતિની સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી જીવન ટૂંકાવ્યું છે.પીએસઆઇ ચંદ્રેશ નાયક અત્યારે મહેસાણા જિલ્લાના વસઇ પોલીસ સ્ટેશને ફરજ બજાવે છે.

psi vif1

પ્રાપ્ત વિગતો અનુસાર હિંમતનગરના મહાવીરનગરમાં રહેતા PSI ચંદ્રેશ નાયકની પત્નીએ આપઘાત કર્યો છે.PSI ચંદ્રેશ નાયક મહેસાણા જિલ્લાના વસાઇ પોલીસ મથકમાં ફરજ બજાવે છે.પતિની સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી જીવન ટૂંકાવ્યું છે. જો કે આપઘાતનું કારણ હજુ અકબંધ છે. જાણવા મળ્યા મુજબ મૃતક  ડી.જી. વણઝારાની ભાણી થાય છે.પતિના આડા સંબંધોના કારણે પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
First published: April 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर