નશાખોરો સાવધાન! શામળાજી ચેકપોસ્ટ પર પણ પોલીસ કરશે કડક ચેકિંગ

રાજસ્થાન તરફ થી આવતા તમામ વાહનોને રોકી તેમની તપાસ હાથ ધરાય છે...

રાજસ્થાન તરફ થી આવતા તમામ વાહનોને રોકી તેમની તપાસ હાથ ધરાય છે...

  • Share this:
ગુજરાત રાજ્ય માં 31 ડિસેમ્બર ની ઉજવણી વખતે કોઈ અરાજગતા ફેલાવતા કેફી દ્રવ્યો કે નશીલી ચીજવસ્તુ ગુજરાતમાંના ઘુસે તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ વડા દ્વારા ગુજરાત અને રાજસ્થાન ને જોડતી શામળાજી પાસે આવેલ રતનપૂર ચેકપોષ્ટ પર કડક હાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રાજસ્થાન તરફ થી આવતા તમામ વાહનો ને રોકી તમામ રીતે તપાસ હાથ ધરાય છે રતનપુર ચેકપોષ્ટ પરથી ભૂતકાળ માં ગુજરાત માં ગેરકાયદેસર ઘૂસાડાતો કરોડો રૂપિયા નો વિદેશી દારૂ તેમજ નશીલા કેફી દ્રવ્યો ઝડપાયા છે ત્યારે આવનારા નવા વર્ષ ની ઉજવણી માં ભંગ પાડે એવા કોઈ પદાર્થો ગુજરાત માં ના ઘૂસે તેમાટે રાજસ્થાન સરહદ પર અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર સજ્જ છે.

ગુજરાત રાજ્યમાં 31 ડિસેમ્બર ની ઉજવણી વખતે કેફી દ્રવ્યો અને નશીલી ચીજવસ્તુની રેલમછેલ જોવા મળતી હોય છે ત્યારે કેફી દ્રવ્યો કે નશીલી ચીજવસ્તુ ગુજરાતમાં ના ઘુસે તે માટે અરવલ્લી જિલ્લાના પોલીસ વડા દ્વારા ગુજરાત અને રાજસ્થાનને જોડતી શામળાજી પાસે આવેલ રતનપૂર ચેકપોષ્ટ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમા રાજસ્થાન તરફ થી આવતા તમામ વાહનોને રોકી તેમની તપાસ હાથ ધરાય છે. રતનપુર ચેકપોષ્ટ પરથી ભૂતકાળમાં ગુજરાતમાં ગેરકાયદેસર લવાતો કરોડો રૂપિયા નો વિદેશી દારૂ તેમજ નશીલા કેફી દ્રવ્યો ઝડપાયા છે ત્યારે આવનારા નવા વર્ષની ઉજવણીમાં કોઈ જાતની હાલાકી ના સર્જાય તે માટે રતનપૂર સરહદ પર અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર સજ્જ છે.

ગુજરાત રાજયમાં 31 ડિસેમ્બરની ઉજવણી વખતે કેફી દ્રવ્યો અને નશીલી ચીજવ્સતુઓ રાજસ્થાન સરહદથી ગુજરાતમાં ના ઘુસી શકે તેના માટે જિલ્લાના પોલીસ વડા દ્રારા ગુજરાત અને રાજસ્થાનની તમામ સરહદ પર ચેકિંગ હાથ ધરવામાં આવે છે ત્યારે રાજસ્થાન અને ગુજરાતને જોડતી અરવલ્લી જિલ્લાની રતનપૂર સરહદથી કોઈ પણ પ્રકારના કેફી દ્રવ્યો કે નશીલી ચીજવસ્તુઓને રોકવા દરેક ગાડીઓને રોકી તેમા રહેલ તમામ વસ્તુઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

31 ડિસેમ્બર ની ઉજણી કરવા લોકો રાજસ્થાનની સરહદ પર જતા હોય છે અને પરત ફરતી વખતે ગાડીમાં ગેરકાયદેસર રીતે પણ કેફી દ્રવ્યો કે નશીલી ચીજવસ્તુઓ પોતાની સાથે લાવતા હોય છે ત્યારે તેને રોકવા રાજસ્થાન અને ગુજરાતને જોડતી તમામ સરહદ પર પોલીસ વડાના આદેશ પ્રમાણે સઘન બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં રાજસ્થાન અને પર પ્રાતથી આવતી તમામ નાની-મોટી ગાડીઓને રોકી તેમનું સઘન તપાસ હાથ ધરી કેફી દ્રવ્યો અને નશીલી ચીજવસ્તુઓને ગુજરાતમાં ધુસતા રોકવા માટે રાજ્યની પોલીસ સરહદ પર સજ્જ કરવામાં આવી છે.
First published: