હિંમતનગરઃ કોંગ્રેસે દેશમાં અંધારું ફેલાવ્યું અને 12 મહિનાથી રડે છેઃ PM મોદી

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 8, 2017, 7:41 PM IST
હિંમતનગરઃ કોંગ્રેસે દેશમાં અંધારું ફેલાવ્યું અને 12 મહિનાથી રડે છેઃ PM મોદી
PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસે ક્યારેય તમારી ચિંતા કરી નથી, કોંગ્રેસને કશી ખબર નથી પડતી. કોંગ્રેસે દેશમાં અંધારું ફેલાવ્યું અને 12 મહિનાથી રડે છે. કોંગ્રેસના ત્રણ ગુણધર્મો છે, અટકાના, લટકાના, ભટકાના.

  • Share this:
હિંમતનગરઃ વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે ત્યારે આજે હિંમતનગર ખાતે PM નરેન્દ્ર મોદીની એક જંગી સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસે ક્યારેય તમારી ચિંતા કરી નથી, કોંગ્રેસને કશી ખબર નથી પડતી. કોંગ્રેસે દેશમાં અંધારું ફેલાવ્યું અને 12 મહિનાથી રડે છે. કોંગ્રેસના ત્રણ ગુણધર્મો છે, અટકાના, લટકાના, ભટકાના.

PM મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે મારા પર ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવાનો આરોપ લાગ્યો, 3 પૃથ્વી જેટલી જમીન વેચવાનો મારા પર આરોપ લાગ્યો. ખેડૂતોને એકપણ પૈસાના વ્યાજ વગર પૈસા મળે એની અમે ચિંતા કરી છે, અમે લોકોનાં ઘરમાં ઉજાસ લાવ્યા છીએ. ઈડર, વડાલીમાં પાણી પહોંચાડ્યું છે. અમારા વિઝનની જીત થઈ છે. કમળનું બટન દબાવો અને વિકાસનાં દ્વાર ખોલો, આપના મતનો અધિકાર મહત્વનો છે

First published: December 8, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading