ખેડબ્રહ્મા પાસે ટેમ્પો પલટતાં 6ના મોત,15ઘાયલ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 6:27 PM IST
ખેડબ્રહ્મા પાસે ટેમ્પો પલટતાં 6ના મોત,15ઘાયલ
હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ખેડવા બોર્ડર પાસે આજે બપોરના સુમારે આઇશર ટેમ્પાએ પલટી ખાધી હતી. જેમાં ટેમ્પામાં બેઠેલા 15 લોકો ઘાયલ થયા હતા તેમજ 6 લોકોના મોત નીપજ્યા હતા. ઉદયપુરના કોટડા તાલુકાના મોરસુચા પાસે ટેમ્પો પલટ્યો હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 6:27 PM IST
હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ખેડવા બોર્ડર પાસે આજે બપોરના સુમારે આઇશર ટેમ્પાએ પલટી ખાધી હતી. જેમાં ટેમ્પામાં બેઠેલા 15 લોકો ઘાયલ થયા હતા તેમજ 6 લોકોના મોત નીપજ્યા હતા. ઉદયપુરના કોટડા તાલુકાના મોરસુચા પાસે ટેમ્પો પલટ્યો હતો.
ઘાયલોને ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.ટેમ્પો કપાસ ભરીને ખેડબ્રહ્માથી વડાલી જીનમાં જતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો હતો. મૃતકોની ઓળખ વિધી શરૂ કરાઇ છે. પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.
First published: January 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर