હિંમતનગરઃ ગઢોડા પાટિયા પાસે કારની અડફેટે 2નાં મોત,3ને ઇજા

Sanjay Joshi | News18 Gujarati
Updated: January 2, 2018, 6:00 PM IST
હિંમતનગરઃ ગઢોડા પાટિયા પાસે કારની અડફેટે 2નાં મોત,3ને ઇજા
હિંમતનગરઃ ગઢોડા પાટિયા પાસે કારની અડફેટે 2નાં મોત,3ને ઇજા.

હિંમતનગરના ગઢોડા પાટિયા પાસે ફૂલ સ્પીડે આવતી કારે બેઠેલા મુસાફરોને અડફેટે લેતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં

  • Share this:
હિંમતનગરઃ ગઢોડા પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિનાં મોત થયાં તેમ જ ત્રણ વ્યક્તિ ઘાયલ થવાના સમાચાર મળ્યા છે.

વધુ માહિતી મળ્યા મુજબ, હિંમતનગરના ગઢોડા પાટિયા પાસે ફૂલ સ્પીડે આવતી કારે બેઠેલા મુસાફરોને અડફેટે લેતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે પ્રેગ્નેટ  મહિલા સહિત 3 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત 3 લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
First published: January 2, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading