અરવલ્લી: ગોપાળાનંદ સ્વામીની જન્મજયંતિ, સોનાના સિંહાસનનું કરાયુ ઉદ્દઘાટન

News18 Gujarati
Updated: January 21, 2018, 8:51 PM IST
અરવલ્લી: ગોપાળાનંદ સ્વામીની જન્મજયંતિ, સોનાના સિંહાસનનું કરાયુ ઉદ્દઘાટન
અરવલ્લી જીલ્લાના ભિલોડાના ટોરડા ધામ ખાતે સ્વામી ગોપાળાનંદજીની 237મી જન્મ જયંતિ...

અરવલ્લી જીલ્લાના ભિલોડાના ટોરડા ધામ ખાતે સ્વામી ગોપાળાનંદજીની 237મી જન્મ જયંતિ...

  • Share this:
સ્વામિનારાયણ સંપ્રદાયનું યાત્રાધામ અને ભગવાન સ્વામિનારાયણે જેમને પોતાની ગાદી પર બેસાડી આરતી ઉતારી હતી અને સ્વામિનારાયણના ધર્મ ગ્રંથ સત્સંગી ભૂષણમાં જેમના નામ નો ઉલ્લેખ છે એવા બ્રહ્મચારી ગોપાળાનંદજી સ્વામીના જન્મ સ્થાન અરવલ્લી જીલ્લાના ભિલોડાના ટોરડા ધામ ખાતે સ્વામી ગોપાળાનંદજીની 237મી જન્મ જયંતિ નિમિત્તે યોજાનાર પંચદિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો.

આ જન્મ સ્થાન પર ગોપાળાનંદ સ્વામીની યાદમાં ભવ્ય હવેલી અને ભગવાનનું સોનાનું સિંહાસનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.. આ સમગ્રકાર્યક્રમ કાલુપુર સંપ્રદાયના આચાર્ય મહારાજ 1008 કૌલેન્દ્રપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. પાંચ દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન પ્રસાદનો લાભ લેશે.
First published: January 21, 2018, 8:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading