મહેસાણાઃરથયાત્રામાં બાળકોની વેશભૂષાએ જમાવ્યું આકર્ષણ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
મહેસાણાઃરથયાત્રામાં બાળકોની વેશભૂષાએ જમાવ્યું આકર્ષણ
મહેસાણાઃના. મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણામાં આજે રામનવમી નીમીત્તે રામરથનું પ્રસ્થાન કરાયું હતું.રથયાત્રાને લીલી ઝંડી આપી હતી. શહેરમાં આજે રામલલ્લાના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી થઇ રહી છે.શહેરમાં 36મી રથયાત્રામાં નીતિન પટેલ,સ્ટેજ પર સાધુ સંતોને સ્થાન અપાયું હતું.અયોધ્યા રામ મંદિર મામલે ભાષણ આપ્યું હતું.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
મહેસાણાઃના. મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણામાં આજે રામનવમી નીમીત્તે રામરથનું પ્રસ્થાન કરાયું હતું.રથયાત્રાને લીલી ઝંડી આપી હતી. શહેરમાં આજે રામલલ્લાના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી થઇ રહી છે.શહેરમાં 36મી રથયાત્રામાં નીતિન પટેલ,સ્ટેજ પર સાધુ સંતોને સ્થાન અપાયું હતું.અયોધ્યા રામ મંદિર મામલે ભાષણ આપ્યું હતું. RAM NAVMI MEH રથયાત્રામાં રામાયણ સહિત અનેક ધાર્મિક પ્રતિકૃતિનું પ્રદર્શન ઉપરાંત વેશભૂષા અને વિવિધ કરતબો આકર્ષણ બન્યાં છે.હાથી, ઘોડા અને ઊંટ સવારો દ્વારા બાળકો માટે આકર્ષણ જમાવાયું હતું.હજારોની સંખ્યામાં લોકો રથયાત્રા સાથે નગર પ્રદક્ષિણામાં જોડાયા છે.
First published: April 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर