પાટણઃછરીની અણીએ બંધક બનાવી પરિવારને લૂંટી લેવાયો

News18 Gujarati | News18 Gujarati
Updated: February 27, 2017, 4:11 PM IST
પાટણઃછરીની અણીએ બંધક બનાવી પરિવારને લૂંટી લેવાયો
પાટણઃપાટણ શહેરમાં સુરજ આજે વહેલી સવારે ઘરમાં ઘુસેલા તસ્કરો પરિવારને છરીની અણીએ બંધક બનાવી લૂંટ ચલાવી હતી. સાથે અન્ય ત્રણ બંધ મકાનોને પણ આ તસ્કરોએ બનાવ્યા હતા. પાટણ શહેરના આનંદ સરોવર નજીક આવેલ શ્રીનગર સોસાયટીના મકાન નંબર ૬૨ રહેતા પટેલ કાન્તીભાઈ અને તેમના ધર્મ પત્ની રાત્રીની મીઠી નિંદ્ર લઇ ઉઠ્યા હતા અને તેમના ધર્મ પત્ની પોતાના નિત્યકર્મ મુજબ બ્રહ્માકુમારી સેન્ટરમાં સવારે ૫ ; ૩૦ કલાકે ઘરને તાળું મારું ગયા હતા.

  • Share this:

ptn lut2

તે દરમ્યાન તેમના પતિ પટેલ કાન્તીભાઈ અંદર સુતા હતા. ત્યારે તેમના ગયે  થોડીજ ક્ષણો માં બે તસ્કરો બાઈક પર આવી  ઘર બંધ હોવાનું અનુમાન લગાવી ઘર ના દરવાજા નો નકુચો તોડી ઘરમાં ઘુસ્યા હતા અને મકાનની અંદર સુઈ રહેલ કાન્તીભાઈ પર નજર પડતા તસ્કરો પાસે છરી  બતાવી તેમને ડરાવી ધમકાવી ઘર માં રહેલ તિજોરી ની ચાવી માંગી હતી.

અને જીવ ગુમાવવા ના ડર થી ચાવી આપી દેતા તસ્કરો એ  તિજોરી ખોલી અંદર રહેલ રોકડ રકમ ,ચોના ચાંદીના દાગીના સહિત બેંક માં મુકેલ એફડી ના સર્ટી તમામ મળી આશરે 1.૩૭ લાખ  નો મુદામાલ લઇ ફરાર થઇ જવા પામ્યા હતા.

બાઈક પર આવેલ બે તસ્કરો એ એક  મકાન ને જ નહિ પણ સોસાયટી ના અન્ય બે બંધ મકાનો તેમજ અન્ય સોસાયટી ના એક મકાન ને નિશાન બનાવ્યું હતું પરંતુ ત્રણેય મકાનો ના તાળા તોડી પ્રવેશ તો કર્યો પરંતુ ખાલી હાથે પરત ફર્યા હતા અને છેલ્લે કાન્તીભાઈ ના મકાન ને નિશાન બનાવતા તેમને છરી ની અણીએ રૂ 1.૩૭ લાખ નો મુદામાલ હાથ લાગ્યો હતો .
First published: February 27, 2017, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading