પાટણ: 9 પરિવાર ભૂખ હડતાળ પર, રાહતદરના પ્લોટની માંગ

News18 Gujarati
Updated: July 18, 2018, 2:55 PM IST
પાટણ: 9 પરિવાર ભૂખ હડતાળ પર, રાહતદરના પ્લોટની માંગ

  • Share this:
પાટણમાં 9 પરિવાર ભૂખ હડતાળ પર ઉતર્યા છે. કલેકટર કચેરીની બહાર આ પરિવારો ભૂખ હડતાળ પર બેઠા છે. જો કે પોલીસે હડતાળ પર બેસેલા લોકોની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ પાટણના 9 પરિવાર કલેક્ટર કચેરી ખાતે હડતાળ પર ઉતર્યા છે. આ પરિવારે રાહતદરે મળતા પ્લોટની માગ કરી હતી પરંતુ છેલ્લા કેટલાય દિવસની રજૂઆત છતા સરકાર તરફથી પ્લોન આપવામાં આવ્યા નથી.પોતાની માગ ન સંતોષાતા અંતે આ 9 પરિવારના લોકો હડતાળ પર બેઠા હતા અને કલેકેટરને આવેદનપત્ર પણ સપરત કર્યું છે. પ્લોન આપવાની માંગ કરી હતી. જો કે પોલીસે હડતાળ પર બેસેલા લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
First published: July 18, 2018, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading