Home /News /north-gujarat /રાધનપુરઃGEBનો મેઈન વાયર તૂટતાં ખેતરમાં પાણી વાળતા દંપતિનું મોત

રાધનપુરઃGEBનો મેઈન વાયર તૂટતાં ખેતરમાં પાણી વાળતા દંપતિનું મોત

રાધનપુરઃ પાટણ જિલ્લામાં ખેતરમાં પાણી વાળતા ખેડૂત દંપતિનું આજે વિજ કંપનીની બેદરકારીને કારણે મોત નીપજ્યું છે. જિલ્લાના રાધનપુર તાલુકાના માંડલા ગામમાં ખેડૂત દંપતિ ખેતરમાં પાકમાં પાણી વાળતા હતા આ દરમિયાન અચાનક GEBનો મેઈન વાયર તુટીને દંપતી પર પડ્યા હતા. જેને લીધે બંનેને કરંટ લાગતા હાલત ગંભીર થઇ હતી અને મોત નીપજ્યું છે. પતિ-પત્નીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

First published:

Tags: અકસ્માત, ખેડૂત, ખેતર, દંપતિ, મૃતદેહ, મોત, વિવાદ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन