પાટણમાં દલિતોની રેલી હિંસક બની,હાઇવે પર ચક્કાજામ, પથ્થરમારો

પાટણઃ ઉનાના સામઢિયાળમાં દલિત યુવકોને માર મારવાના મામલે સમગ્ર ગુજરાતમાં ઠેર-ઠેર દલિતો દ્વારા પ્રદર્શનો થઇ રહ્યા છે. જ્યારે સિદ્ધપુરમાં આજે દલિતો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલી સિદ્ધપુર આંબેડકર ચોકમાંથી શરૂ કરવામાં આવી હતી.

જ્યારે રેલી હાઇવે પર પહુંચતાજ ઉગ્ર સ્વરૂપ લઇ લેતા પરિસ્થિતિ વકરી હતી હાઇવે પર દલિતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું. દેથળી ચાર રસ્તા પર દલિતો દ્વારા 1 કલાકનું હાઈ વોલ્ટેજ ડ્રામા કરાયું હતુ. ત્યાર બાદ હજારોની સંખ્યા માં દલિતો મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યા બાદ સમગ્ર ટોળું પોલીસ સ્ટેશન પાસે આવેલું તિરૂપતિ માર્કેટ મા 2 દુકાનોમાં પથ્થરમારો કરતા દુકાનોના કાંચ તૂટ્યા હતા. જ્યારે ટોળું જુદી જુદી જગ્યાએ હોવા ના કારણે પોલીસ ને પરિસ્થિતિ કાબુ કરવામાં મુશ્કેલી સર્જાઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર