Home /News /north-gujarat /

ભાજપનાં ઉમેદવાર લવિંગજી ભૂલ્યા ભાન, ફરી બોલ્યા 'કોંગ્રેસ આવે છે'

ભાજપનાં ઉમેદવાર લવિંગજી ભૂલ્યા ભાન, ફરી બોલ્યા 'કોંગ્રેસ આવે છે'

રાધનપુર: રાધનપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર લવીંગજી ઠાકોર ફરી એકવાર રમૂજનું પાત્ર બન્યા ચડિયાણા ગામમાં સભા સંબોધ્યા બાદ લવીંગજીએ ફરી એકવાર કોંગ્રેસ આવે છે બોલ્યા..આ પહેલા પણ કોંગ્રેસ આવે છે તેવું નિવેદન આપ્યું હતુ.

લવીંગજીના વારંવાર કોંગ્રેસ આવવાની વાતથી સભામાં બેઠેલા લોકોએ પણ ખળખળાટ હસી પડ્યા હતા. જોકે નેતાજી આ વખતે ભોઠા
પડી ગયા અને બાદમાં બોલવા માટે શબ્દો પણ મળ્યા નહીં

આપને જણાવી દઇએ કે લવિંગજી ઠાકોર પહેલાં કોંગ્રેસમાં હતાં અને હવે પક્ષ પલટો કરીને તે ભાજપમાં જોડાયા હતાં જેને કારણે તેઓની જીભ વારંવાર લપસી પડે છે અને તેથી જ તેઓ હમેશાં ભાજપની જગ્યાએ કોંગ્રેસનો પ્રચાર કરી નાંખે છે.
First published:

Tags: Assembly election 2017, Bjp gujarat, Gujarat Election 2017, ઉત્તર ગુજરાત, પાટણ

આગામી સમાચાર