રાજયના વાતાવરણમા પલટો,આકાસ વાદળો,ગરમીથી આશિક રાહત

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 29, 2017, 2:40 PM IST
રાજયના વાતાવરણમા પલટો,આકાસ વાદળો,ગરમીથી આશિક રાહત
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 29, 2017, 2:40 PM IST
રાજય નાં વાતાવરણ મા પલટો આવયો છે, વલસાડ,અમદાવાદ,ઉત્તર ગુજરાતમાં આકાસ વાદળોથી ધેરયૂ છે, લોકો ને ગરમી થી આશિક રાહત મળી હતી. વલસાડ જિલા ના  વાતાવરણ મા અચાનક   પલટો આવ્યો છે .છેલા બે દિવસ થી જિલા મા  વાદળછાયૂ વાતાવરણ છવાયૂ હતુ.જોકે આજે વહેલી સવારે વાપી ના કેટલાક વિસ્તાર મા વરસાદના હળવા છાંટા પડ્યા હતા.જેથી વાતાવરણ મા ઠંડક પ્રસરતા લોકો એ ગરમી અને બફારા થી રાહત અનુભવી હતી.જોકે બદલાયેલા વાતાવરણ થી કેરી ના પાક ને  નુકસાન ની ભીતિ થી ખેડૂતો મા ચિંતા નો માહોલ પ્રસરી ગયો છે.
First published: May 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर