Home /News /north-gujarat /પોલીસ આપી જાય છે એટલે વેચીએ છીએઃબહુચરાજીમાં બુટલેગર માસીની કબુલાત, અલ્પેશે માગ્યુ ગૃહમંત્રીનું રાજીનામું

પોલીસ આપી જાય છે એટલે વેચીએ છીએઃબહુચરાજીમાં બુટલેગર માસીની કબુલાત, અલ્પેશે માગ્યુ ગૃહમંત્રીનું રાજીનામું

બહુચરાજીઃઅલ્પેશ ઠાકોર દ્વારા આજે ગૃહમંત્રી રજની પટેલના ગઢ બહુચરાજીમાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરાઇ હતી. જો કે રેડમાં કંઇ મુદ્દામાલ હાથ લાગ્યો ન હતો. ત્યારે જાણીતા બુટલેગર મામીએ પોલીસને જ કથેળામાં ઉભી કરી આરોપ લગાવ્યો હતો કે, અમને દારૂ વેચવા માટે પોલીસ જ આપી જાય છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
બહુચરાજીઃઅલ્પેશ ઠાકોર દ્વારા આજે ગૃહમંત્રી રજની પટેલના ગઢ બહુચરાજીમાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરાઇ હતી. જો કે રેડમાં કંઇ મુદ્દામાલ હાથ લાગ્યો ન હતો. ત્યારે જાણીતા બુટલેગર મામીએ પોલીસને જ કથેળામાં ઉભી કરી આરોપ લગાવ્યો હતો કે, અમને દારૂ વેચવા માટે પોલીસ જ આપી જાય છે.

અલ્પેશ ઠાકોર તેમજ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા નવદુર્ગા ચોકમાં બે જગ્યાએ જનતા રેડ કરાઇ હતી. રેડ દરમિયાન દારૂનો કોઈપણ મુદ્દામાલ મળ્યો ન હતો. રેડમાં પોલીસે પણ જોડાઈને સહકાર આપ્યો હતો. મામી ઉર્ફે રમીલાબેન નામની બુટલેગર સહિત બે જગ્યાએ રેડ કરાઇ હતી. તેમજ દારૂ વેંચતા બંધ કરવા સૂચન કરી દારૂ વેંચાણ બંધ કરશે તો રોજગારી માટે ધંધો પણ કરી આપવાની અલ્પેશ ઠાકોરે બાહેધરી આપી હતી.

ગુજરાતમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ બંધ ન કરાવી સકનાર ગૃહ રાજ્ય મંત્રી રજની પટેલના રાજીનામાની અલ્પેશ ઠાકોરે માગ કરી હતી.
First published:

Tags: અલ્પેશ ઠાકોર, ગુજરાત, જનતા રેડ, બહુચરાજી, રજની પટેલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन