PM, CMએ વિસનગરની એમ એન કોલેજમાં અભ્યાસ કર્યો હતો

Parthesh Nair | Pradesh18
Updated: May 2, 2016, 10:42 AM IST
PM, CMએ વિસનગરની એમ એન કોલેજમાં અભ્યાસ કર્યો હતો
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે મહેસાણાના વિસનગરની એમ.એન.કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે મહેસાણાના વિસનગરની એમ.એન.કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

  • Pradesh18
  • Last Updated: May 2, 2016, 10:42 AM IST
  • Share this:
મહેસાણા# દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે મહેસાણાના વિસનગરની એમ.એન.કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ત્યારે આજે વિસનગરની એમ.એન.કોલેજના પ્રિન્સીપાલ સહિતના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો પણ આજે ગર્વની લાગણી અનુભવી રહ્યાં છે કે, દેશના પી.એમ. અને સી.એમ. એ વિસનગરની એમ.એન.કોલેજમાં થી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તેઓ, તેમણે વડનગરમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ વિસનગરની એમ.એન.કોલેજમાંથી વર્ષ ૧૯૬૭-૬૮ દરમિયાન પ્રિ- યુનિવર્સિટી સાયન્સમાં ફર્સ્ટ ઇયરમાં અભ્યાસ કર્યો હતો. તો ગુજરાતના સી.એમ. આનંદીબેન પટેલે પણ વર્ષ ૧૯૬૭-૬૮માં જ અહીંથી ઇન ઓર્ગેનિક કેમેસ્ટ્રી સાથે એમ.એસ.સી. નો અભ્યાસ કર્યો હતો.
First published: May 2, 2016, 10:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading