લાલજી પટેલ સહિત 37 વિરૂધ્ધ પોલીસ ફરિયાદ, લગાવાઇ ગંભીર કલમો

Haresh Suthar | Pradesh18
Updated: April 18, 2016, 1:20 PM IST
લાલજી પટેલ સહિત 37 વિરૂધ્ધ પોલીસ ફરિયાદ, લગાવાઇ ગંભીર કલમો
#રવિવારનું જેલ ભરો આંદોલન હિંસક બનતાં છેવટે પોલીસે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ સહિત 37 જેટલા પાટીદાર આગેવાનો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હોવાનું તથા એમની વિરૂધ્ધ ગંભીર કલમો લગાવાઇ હોવાનું સામે આવ્યું છે.

  • Pradesh18
  • Last Updated: April 18, 2016, 1:20 PM IST
  • Share this:
મહેસાણા #રવિવારનું જેલ ભરો આંદોલન હિંસક બનતાં છેવટે પોલીસે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ સહિત 37 જેટલા પાટીદાર આગેવાનો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હોવાનું તથા એમની વિરૂધ્ધ ગંભીર કલમો લગાવાઇ હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ દ્વારા મહેસાણા, ઊંઝા, વિજાપુર, વિસનગર સહિતના બનાવો મામલે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે 15 જણાની અટકાયત કરી છે. વિવિધ પાંચ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પૂર્વ આયોજિત કાવતરૂ રચી હત્યાના પ્રયાસનો પણ ગુનો નોંધાયો હોવાનું પણ સામે આવી રહ્યું છે.
First published: April 18, 2016, 1:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading