હાર્દિકના જન્મ દિવસે PASS દ્વારા નવતરરૂપમાં આદોલન,વૃક્ષારોપણ કરી પાટીદારોમાં પહોચાડશે 2017નો સંદેશ
હાર્દિકના જન્મ દિવસે PASS દ્વારા નવતરરૂપમાં આદોલન,વૃક્ષારોપણ કરી પાટીદારોમાં પહોચાડશે 2017નો સંદેશ
મહેસાણાઃ છેલ્લા 11 મહિનાથી અનામતની માંગ સાથે પાટીદારોનું આદોલન ચાલી રહ્યું છે. જે ભાજપ માટે માથાનો દુ-ખાવો બન્યું છે. આખરે હાર્દિક પટેલને જેલમાં પુરવો પડ્યો છે. છતાં પણ પાટીદારોના આદોલનને સંપુર્ણ પણે ડામવામાં સરકાર કે ભાજપને સફળતા મળી નથી. જેથી સરકારે આખરે પાટીદારોને કોઇપણ કાર્યક્રમ એટલે કે પાસની મિટિગ કે પ્રદર્શન સહિતને મંજુરી આપવાનો તંત્રએ ઇનકાર કરી રહી છે. ત્યારે સુત્રોની વાત માનીએ તો હવે મહેસાણામાં પાસ દ્વારા હાર્દિકના જન્મ દિવસે નવતરરૂપમાં આદોલન ચાલુ રખાશે. જેમાં વૃક્ષારોપણ કાર્યકમ કરીને પાટીદારો સુધી 2017ની ચુંટણીનો સંદેશો પહોચાડાશે. મહેસાણા પાસના સુરેશ ઠાકરે 271 વૃક્ષો હાર્દિકના જન્મ દિવસ નીમિત્તે રોપશે.

મહેસાણાઃ છેલ્લા 11 મહિનાથી અનામતની માંગ સાથે પાટીદારોનું આદોલન ચાલી રહ્યું છે. જે ભાજપ માટે માથાનો દુ-ખાવો બન્યું છે. આખરે હાર્દિક પટેલને જેલમાં પુરવો પડ્યો છે. છતાં પણ પાટીદારોના આદોલનને સંપુર્ણ પણે ડામવામાં સરકાર કે ભાજપને સફળતા મળી નથી. જેથી સરકારે આખરે પાટીદારોના કોઇપણ કાર્યક્રમ એટલે કે પાસની મિટિગ કે પ્રદર્શન સહિતને મંજુરી આપવાનો તંત્રએ ઇનકાર કરી રહી છે. ત્યારે સુત્રોની વાત માનીએ તો હવે મહેસાણામાં પાસ દ્વારા હાર્દિકના જન્મ દિવસે નવતરરૂપમાં આદોલન ચાલુ રખાશે. જેમાં વૃક્ષારોપણ કાર્યકમ કરીને પાટીદારો સુધી 2017ની ચુંટણીનો સંદેશો પહોચાડાશે. મહેસાણા પાસના સુરેશ ઠાકરે 271 વૃક્ષો હાર્દિકના જન્મ દિવસ નીમિત્તે રોપશે.
ત્યારે આવા સંજોગોમાં પણ મહેસાણા જિલ્લાના પાટીદારો આંદોલનને જીવંત રાખવા માટે નવતર પ્રયોગ અપનાવ્યો છે. મહેસાણા જિલ્લાના પાસના કન્વીનર સુરેશ ઠાકરે હાર્દિકના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષા રોપણ કરી અનોખી રીતે આંદોલનને ધમધમતુ રાખશે. નોધનીય છે કે, હાર્દિક પટેલને જેલમાં ગયો તેના 271 દિવસ થવા આવ્યા છે ત્યારે તેને લઇને સુરેશ ઠાકરે 271 વૃક્ષોનું રોપણ કરી રાજ્ય સરકારની તાનાશાહી અને પોલીસ દ્વારા પાટીદારો પર ગુજારવામાં આવેલ દમનનો વિરોધ કરશે.
નોધનીય છે કે, મહેસાણા જિલ્લામાંથી શરૂ થયેલું પાટીદારોનું આદોલન ધીરે ધીરે રાજ્યવ્યાપી બન્યું છે ત્યારે 2017ની વિધાનસભા ચુંટણીમાં ભાજપ સાથે સમાધાન ઓછુ પણ શહીદીનો બદલો લેવા માટે વધુ મક્કમ દેખાય છે. ત્યારે પાસને ધરણા, પ્રદર્શન સહિતની મંજુરી નહી આપતું તંત્ર હવે વૃક્ષા રોપણ સહિતના કાર્યકરોને રોકવા નવો નુશકો અપનાવશે કે નહી તેના પર સૌથી નજર છે. તો બીજી તરફ પાટીદારોએ પણ વિરોધનો નવતર પ્રયોગ અપનાવ્યો છે.
સુત્રોની વાત માનીએ તો ધીરે ધીરે પાટીદાર આદોલન સમિતિ દ્વારા વૃક્ષા રોપણ સહિતના કાર્યકરો કરી નવતર પ્રયોગમાં પાટીદાર સમાજમાં પોતાનો સંદેશો પહોચાડાશે અને આગામી વિધાનસભામાં એક મત થઇને વિરોધીઓને માત આપી અને સમાજના હિતમાં નિર્ણય લેવાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર