મહેસાણાઃ કડીમાં તેલનું ટેન્કર પલટી જતા લોકોએ ચલાવી લૂંટ

News18 Gujarati
Updated: July 4, 2018, 5:14 PM IST
મહેસાણાઃ કડીમાં તેલનું ટેન્કર પલટી જતા લોકોએ ચલાવી લૂંટ
News18 Gujarati
Updated: July 4, 2018, 5:14 PM IST
મહેસાણા: કડી પીરોજપુરા પાસે અચાનક જ તેલનું ટેન્કર પલટી જતા ભયનો માહોલ ફેલાયો હતો. જો કે જવલનશીલ ભરેલ ટેન્કર રેહણાંક વિસ્તારથી દુર પલટી ખાતા મોટી દુર્ઘટનાં ટળી હતી.

મળતી માહિતી મૂજબ મહેસાણાના કડીમાં પીરોજપુરા પાસે તેલ ભરેલુ ટેન્કર પલટી ખાઇ ગયુ હતુ. જેની જાણ લોકોને થતા સ્થાનિકો ડોલ, ડબ્બા અને અન્ય વાસણ લઇને તેલ ભરવા ઉમટી પડ્યા હતા. લોકોએ ટેન્કરમાંથી લૂંટ ચલાવી હતી.તો ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડ તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટેન્કરને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. વાહનચાલકોએ કલાકો સુધી કતારોમાં રહેવુ પડ્યુ હતુ.
First published: July 4, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...