મહેસાણા જી.પં.ના પ્રમુખ સહીત 10 સત્તાધીશોના રાજીનામા લઇ લેવાય તેવી અટકળો

મહેસાણાઃમહેસાણા જીલ્લા પંચાયત અને મહેસાણા નગરપાલિકામાં વર્ષો બાદ કોંગ્રેસનું શાસનતો આવ્યું છે. પણ કોંગ્રેસનાં ચૂંટાયેલા સદસ્યો વચ્ચેનો કકળાટ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. આથી કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયત અને નગરપાલિકામાં ક્યારે ભંગાણ થાય અને સત્તા ગુમાવવાનો વારો આવે એવી સ્થિતિનું નિર્માણ હાલમાં જોવા મળી રહ્યું છે.

કારણ કે બંને સ્થાને બેઠેલા પ્રમુખો ઉપરાંત જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે પણ ચૂંટાયેલા સદસ્યોમાં જોવા મળી રહ્યો છે.આ બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત કોંગ્રેસનાં મોવડી મંડળે જીલ્લા પંચાયતનાં પ્રમુખ, ઉપ-પ્રમુખ સહીત તમામકમિટીઓના ચેરમેનોનાં રાજીનામાં લઇ લેવાનો નિર્ણય કરાયો છે. અને ત્યાર બાદ મોવડી મંડળ જ નવ નિયુક્તિ કરીકોંગ્રેસમાં ચાલતા કકળાટને દુર કરવાનો પ્રયાસ કરશે તેવું જાણવા મળ્યું છે.
જો કે આજરોજ સાબરકાંઠાનાંહિંમતનગર ખાતે કોંગ્રેસ અગ્રણી ગુરુદાસ કામતની ઉપસ્થિતિમાં યોજાનાર બેઠકમાં મહેસાણા જીલ્લા પંચાયત અને નગરપાલિકા અંગે અસંતુષ્ઠ જૂથ ઉગ્ર રજુવાત કરવાનું છે, કારણ કે અગાઉ જીલ્લા પંચાયતમાં પાર્ટીનાં મેન્ડેડ વિરુધજઈ વિવિધ સમિતિઓના ચેરમેનોની નિમણુક કરાઈ હતી.
ફાઇલ તસવીર
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર