ચેનસ્નેચર ગેંગ પોલીસ સકંજામાં, મહેસાણા LCBને મળી મોટી સફળતા

Parthesh Nair | Pradesh18
Updated: September 4, 2016, 4:15 PM IST
ચેનસ્નેચર ગેંગ પોલીસ સકંજામાં, મહેસાણા LCBને મળી મોટી સફળતા
મહેસાણા અને પાટણ જિલ્લામાં 13 જેટલા ચેન સ્નેચિંગના ગુના આચરનાર ટોળકીને મહેસાણા એલસીબીએ ઝડપી લીધી છે.

મહેસાણા અને પાટણ જિલ્લામાં 13 જેટલા ચેન સ્નેચિંગના ગુના આચરનાર ટોળકીને મહેસાણા એલસીબીએ ઝડપી લીધી છે.

  • Pradesh18
  • Last Updated: September 4, 2016, 4:15 PM IST
  • Share this:
મહેસાણા# મહેસાણા અને પાટણ જિલ્લામાં 13 જેટલા ચેન સ્નેચિંગના ગુના આચરનાર ટોળકીને મહેસાણા એલસીબીએ ઝડપી લીધી છે.

આ ટોળકી પાસેથી કુલ રૂપિયા 2.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં પોલીસને સફળતા મળી છે. ઝડપાયેલી ટોળકીમાં બે શખ્સ મહેસાણાના રહેવાસી છે, જ્યારે એક શખ્સ બનાસકાંઠાના થરાદનો રહેવાસી છે.

આ ત્રણેય શખ્સોએ ભેગા મળી મહેસાણા, ચાણસ્મા અને પાટણમાં 13 જેટલા ચેન સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.
First published: September 4, 2016, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading