મહેસાણાઃ વડનગરમાં એસ. આર. CNG પંપ પાસે ઊભેલી કાર ભડકે બળી

News18 Gujarati
Updated: January 28, 2018, 6:29 PM IST
મહેસાણાઃ વડનગરમાં એસ. આર. CNG પંપ પાસે ઊભેલી કાર ભડકે બળી
વડનગરમાં એસ. આર. CNG પંપ પાસે ઊભેલી કાર ભડકે બળી.

  • Share this:
મહેસાણાઃ વડનગરમાં એસ. આર. CNG પંપ પાસે કાર સળગવાનો બનાવ બન્યો છે. CNG ભરાવવા લાઈનમાં ઊભેલી કાર એકાએક સળગી ઊઠી હતી. આગની જ્વાળાઓમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જ્વાળાને કારણે આજુબાજુમાં અફરાતફરી મચી ગઈ હતી.

વધુ મળતી માહિતી મુજબ, મહેસાણાના વડનગરમાં એસ. આર. CNG પંપ પાસે CNG ભરાવવા લાઈનમાં ઊભેલી ગાડી એકાએક સળગી ઊઠી હતી. કાર સળગવાથી આજુબાજુ અફરાતફરી મચી ગઈ હતી. કારમાં બેઠેલી વ્યક્તિ બહાર નીકળી જતાં આબાદ બચાવ થયો હતો. આગની જ્વાળાઓમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં આગ લાગવાનું કારણ હજુ જણાયું નથી.
First published: January 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading