કેતન પટેલના મોતની ન્યાયિક તપાસની માંગ માટે 101પાટીદારોએ કરાવ્યું મુંડન

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 10, 2017, 3:18 PM IST
કેતન પટેલના મોતની ન્યાયિક તપાસની માંગ માટે 101પાટીદારોએ કરાવ્યું મુંડન
મહેસાણામાં બલોલ ગામના કેતન પટેલના કસ્ટોડીયલ મોત મામલે આજે પાંચમાં દિવશે પાટીદારોએ સામુહિક મુંડન કરાવી સરકારને પોતાની ન્યાય માટેની માંગ પૂરી કરવા અને ફરિયાદ નોધી કડક કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 10, 2017, 3:18 PM IST
મહેસાણામાં બલોલ ગામના કેતન પટેલના કસ્ટોડીયલ મોત મામલે આજે પાંચમાં દિવશે પાટીદારોએ સામુહિક મુંડન કરાવી સરકારને પોતાની ન્યાય માટેની માંગ પૂરી કરવા અને ફરિયાદ નોધી કડક કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી છે.

bhavesh patel mundan

meh mot1

મહેસાણા પાટીદાર યુવાનના કસ્ટોડીયલ દેથનો મામલાને આજે પાંચમાં દિવસે મહેસાણા સિવિલમાં કોંગ્રેસ, પાસ અને પાટીદાર આગેવાનો એ મુંડન વિધિમાં જોડાઈ યુવાનો સાથે બેસી મુંડન કરાવ્યું હતું.એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ, મહેસાણા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ ભાવેશ પટેલ, પાસ કન્વીર કન્વીનર સુરેશ ઠાકરે અને સતીશ પટેલ સહીત પાસ ના પ્રવક્તા અતુલ પટેલે પણ મુંડન કરાવ્યું હતું. આજે મુંડન કરાવી પાટીદારો એ કેતન પટેલના મોત મામલે શ્રદ્ધાજલિ અર્પણ કરી શનિવાર હોવા છતાં હિન્દુધર્મમાં આજે મુંડન ન કરાવતું હોવા છતાં સરકાર સામે રોધ ઠાલવી સરકારનું સુવાણું કર્યું હોવાનું દર્શાવતા રોષ સાથે વિવિધ પ્રતિક્રિયા ઓ દાખવી હતી.

meh mot

ઉલ્લેખનીય છે આજ થી સરકારી કચેરી બે દિવસ જાહેર રાજા હોવા થી બંધ રહેશે ત્યારે કેતન પટેલના રી પીએમ રીપોર્ટમાં લખાયેલ તબીબોનું તારણ હજુ બંધ કવરમાં જુદીશીય્લ કોર્ટમાં અકબંધ છે પરિવાર અને સમાજ ફરિયાદ નોધાવવા રી પીએમ રીપોર્ટ વહેલી તકે આપવા માંગ કરવામાં આવી છે તો સરકાર આ મામલે ઉપેક્ષા સેવતી હોવા સહિતના આક્ષેપો કરવમાં આવ્યા છે.

ગઇકાલે ફરી પીએમ કરાયું હતું,પીએમ રીપોર્ટ બંધ કવરમાં જ્યુડીસીયલ મેજીસ્ટ્રેટને સોપયો

 

કેતનના મોત મામલે પરિવારને રહેલી પોલીસ મારની આશંકામાં સત્યતા જાણવા આજે રીપીએમની માંગણી પર જુડીશિયલ કોર્ટની મંજુરી મળતા શુક્રવારે સાંજે ૪.૧૫કલાકે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવ્યું હતું જોકે પીએમ રીપોર્ટ પરિવારને સોપ્યો ન હતો. જેની માંગણી કરતા રીપોર્ટ જ્યુડીસીયલ મેજીસ્ટ્રેટ જોડે થી લેવા જણાવ્યું હતું પરંતુ મહેસાણામાં મેજીસ્ટ્રેટ હાજર ન રહેતા પીએમ રીપોર્ટ બંધ કવરમાં જ રહ્યો છે. ત્યારે રીપોર્ટ બાદ ફરિયાદની તજવીજ કરશે તો બીજી તરફ કેતન પટેલની બોડી પણ ડીકમ્પોઝથતી જણાતા બાબુભાઈ એ બોડી ને યોગ્ય જાળવણીમાં રાખવા સગવડ હોવા થી પરીવારને જ સોપાય તેવી માંગ કરવા વિચાર રજુ કર્યા છે.
First published: June 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर