અમદાવાદ એરપોર્ટ પર 1 વર્ષમાં 14.3 ટકા પ્રવાસીઓની અવર-જવર વધી

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 7, 2017, 1:51 PM IST
અમદાવાદ એરપોર્ટ પર 1 વર્ષમાં 14.3 ટકા પ્રવાસીઓની અવર-જવર વધી
અમદાવાદ શહેરના પ્રતિબિંબ એવા સરદાર વલ્લભભાઈ પટેલ આંતરાષ્ટ્રિય એરપોર્ટ પર પ્રવાસીઓની અવર-જવરમાં વધારો થયો છે.2015-16માં અમદાવાદ એરપોર્ટ પર 6,480,111 પ્રવાસીઓની અવર-જવર થય હતી.2016-17માં 14.3 ટકા પ્રવાસીઓની સંખ્યમાં વધારો થયો છે.તો અમદાવાદ એરપોર્ટ પર 2015-16માં એરક્રાફ્ટની 47,195 ટકા મુમેન્ટ થય હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 7, 2017, 1:51 PM IST

અમદાવાદ શહેરના પ્રતિબિંબ એવા સરદાર વલ્લભભાઈ પટેલ આંતરાષ્ટ્રિય એરપોર્ટ પર પ્રવાસીઓની અવર-જવરમાં વધારો થયો છે.2015-16માં અમદાવાદ એરપોર્ટ પર 6,480,111 પ્રવાસીઓની અવર-જવર થય હતી.2016-17માં 14.3 ટકા પ્રવાસીઓની સંખ્યમાં વધારો થયો છે.તો અમદાવાદ એરપોર્ટ પર 2015-16માં એરક્રાફ્ટની 47,195 ટકા મુમેન્ટ થય હતી.

જે વધીને 2016-17માં 51,107 થય છે.સાથે સાથે કોર્ગો ટનમાં પણ વધારો થયો છે.2015-16 કરતા 2016-17માં ર કાર્ગોની સંખ્યામાં પણ 13 ટકાનો વધારો થયો છે.અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસી,એરક્રાફ્ટ, અને કાર્ગોની મુમેન્ટમાં વધારો થયો છે.પરંતુ એરપોર્ટ પર કોઈ સુવિધામાં વધારો થયો નથી.પ્રવાસીઓએ અનેક વખત રજુઆત કરવા છતા પણ પ્રાથમિક સુવિધા વધારવામાં આવી નથી.

ત્યારે સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે કે અમદાવાદ ઈન્ટરનેશન એરપોર્ટના ટર્મિનલનો વિકાસ કરવામાં આવશે.ત્યારે જોવુ રહ્યુ કે એરપોર્ટનો બિઝનેસ વધી રહ્યો છે.પરંતુ સુવિધા ક્યારે વધે છે.First published: May 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर