Home /News /north-gujarat /

હાર્દિક પટેલનો ફોઇબાને સ્પષ્ટ સંદેશ, "સમાધાન કરવું હોય તો 27 મુદ્દા સ્વીકારો"

વિસનગરઃ અનામતની માંગ સાથે પાટીદાર આદોલન ચાલી રહ્યું છે. ત્યારે રાજદ્રોહના ગુનામાં જેલમાં રહેલા હાર્દિક પટેલને આજે વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલે કોર્ટમાં રજુ કરાયો હતો. ત્યારે તેણે મીડિયા સમક્ષ કોર્ટ બહાર જણાવ્યું હતું કે, 27 મુ્દ્દા સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી સમાધાન નહી થાય.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
વિસનગરઃ અનામતની માંગ સાથે પાટીદાર આદોલન ચાલી રહ્યું છે. ત્યારે રાજદ્રોહના ગુનામાં જેલમાં રહેલા હાર્દિક પટેલને આજે વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલે કોર્ટમાં રજુ કરાયો હતો. ત્યારે તેણે મીડિયા સમક્ષ કોર્ટ બહાર જણાવ્યું હતું કે, 27 મુ્દ્દા સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી સમાધાન નહી થાય.

એટલે કે સરકાર કે આનંદીબહેન દ્વારા ગમે તેટલા પ્રયાસો કરાશે પણ મુદ્દા નહી સ્વીકારાય તો અનામતની માગ ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંદેશો હાર્દિકે સરકારને આપી દીધો છે.

હાર્દિક પટેલને ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં રેલી દરમિયાન તોડફોડ મામલે કોર્ટમાં રજુ કરાયો હતો. વધુ સુનાવણી 5 એપ્રિલે હાથ ધરાશે.હાર્દિકના સમર્થનમાં આજે મોટી સંખ્યામાં પાટીદારો કોર્ટમાં એકઠા થયા હતા. મોટી સંખ્યામાં પાટીદારો ભેગા થતાં પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. હાર્દિકને મહેસાણા સબજેલમાંથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિસનગર લવાયો હતો.

મહેસામા ખાતે હાર્દિક પટેલને નિવેદનમાં કહ્યું હતું કે,કેતન, ચિરાગ અને દિનેશ પટેલનો મુદ્દો સમાજનો છે તે મામલે સમાજ નિર્ણય લેશે. 27 મુદ્દા એજ સમાધાનનો વિકલ્પ છે.
First published:

Tags: અનામત આંદોલન, કોર્ટ, ક્રાઇમ, ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર નેતા, રાજ્ય સરકાર, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन