Home /News /north-gujarat /

હાર્દિકના જામીનદાર બનશે મહેસાણાના આ ૬૫ વર્ષીય પાટીદાર મહિલા

મહેસાણાઃ મહેસાણા જિલ્લાના વિસનગરમાં પાટીદાર આંદોલન દરમિયાન નીકળેલી રેલી સમયે ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલે હાર્દિક પટેલને સોમવારે હાઈકોર્ટે જામીન આપ્યા છે. ત્યારે હાર્દિક પટેલના જામીનદાર બનવા માટે ૧૦ થી વધુ પાટીદારો તૈયાર થયા હતા. તેવામાં મહેસાણાના ૬૫ વર્ષીય વિધવા વૃદ્ધ મહિલા શારદાબેન પટેલ હવે હાર્દિકના જામીનદાર બનવા જઈ રહ્યા છે. શારદાબેન આજે વિસનગર કોર્ટ જઈને હાર્દિકના જામીનદાર બનશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

શારદાબેને શારદાબેન જણાવે છે કે, તેમના પતિએ તેમને સમાજ સેવા કરવાની પ્રેરણા આપી હતી. તેમના પતિનું ૨૦૦૭ માં અવસાન થયું હતું. ત્યારે તેમને આપેલી પ્રેરણા મુજબ સમાજ માટે જે કઈ કરી શકું તેમાં શારદાબેને આનંદ વ્યક્ત કર્યો હતો.
First published:

Tags: અનામત આંદોલન, જામીન, પાટીદાર આંદોલન, વિસનગર, હાઇકોર્ટ, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन