મહેસાણાઃ હાર્દિક પટેલ આજે સુરત નજીકની લાજપોર જેલમાંથી મુક્ત થયો છે.ત્યારે પાટીદારોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. તો બીજી તરફ જે વિસનગર અને મહેસાણામાંથી પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું, ત્યાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લામાંથી મોટીસંખ્યામા પાટીદારો ગાડીઓ અને બાઇકો લઇને સુરત હાર્દિકની રેલીમાં પહોચ્યા છે. લાલજી પટેલ ક્યાય નહી દેખાતા અનેક ચર્ચાઓ ચાલી રહી હતી અને ફરી હાર્દિક અને લાલજી પટેલ વચ્ચે ગુંચ પડી હોવાનું તેમજ મતભેદ હોવાની ચર્ચાઓ પણ શરૂ થઇ હતી.

લાલજી પટેલ પણ આજે કોર્ટમાં મુદ્દત હોવાથી મહેસાણામાં જ હતા. તેમણે હાર્દિક અને તેમની વચ્ચે કોઇપણ ગુંચ કે અણબનાવ ન હોવાની સ્પષ્ટતા કરી અને આંદોલન બંને સાથે સમાજ માટે ચલાવશું તેમ જણાવ્યું હતું. જો કે તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદ અથવા ચાણસ્મા હાર્દિક પટેલને મળવા તેઓ પોતાની ટીમ સાથે ચોક્કસ જશે. અને રાજસ્થાન ગયા બાદ પણ હાર્દિક સાથે સંપર્કમાં રહીને આગામી રણનીતિ બાબતે ચર્ચા કરતા રહેશે. લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિક સહીત તમામ પાટીદાર યુવકો જેલ મુક્ત થયા છે. એટલે જેલભરો સો એ સો ટકા સફળ રહ્યું હોય તેમ કહી શકાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર