Home /News /north-gujarat /

હાર્દિક પટેલના જન્મ દિવસની અનોખી ઉજવણી, પીલુદરામાં પાસ દ્વારા વૃક્ષારોપણ

અમદાવાદઃહાર્દિક પટેલનો આજે જન્મ દિવસ છે. જો કે હાર્દિક હાઇકોર્ટે આપેલા શરતી જામીનને લઇ ગુજરાતમાં 6 મહિના સુધી રહી શકે તેમ નથી. જેથી હાર્દિકે રાજસ્થાનમાં જન્મ દિવસ ઉજવ્યો હતો. ત્યારે ઉત્તર ગુજરાતમાં પાસ દ્વારા મહેસાણા જિલ્લાના પીલુદરા ગામે હાર્દિકના જન્મ દિવસની વૃક્ષારોપણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી.આજે 20 જૂલાઇએ હાર્દિક પટેલ 23 વરસ પૂર્ણ કરી 24મા વરસમાં પ્રવેશ કરશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

અમદાવાદઃહાર્દિક પટેલનો આજે જન્મ દિવસ છે. જો કે હાર્દિક હાઇકોર્ટે આપેલા શરતી જામીનને લઇ ગુજરાતમાં 6 મહિના સુધી રહી શકે તેમ નથી. જેથી હાર્દિકે રાજસ્થાનમાં જન્મ દિવસ ઉજવ્યો હતો. ત્યારે ઉત્તર ગુજરાતમાં પાસ દ્વારા મહેસાણા જિલ્લાના પીલુદરા ગામે હાર્દિકના જન્મ દિવસની વૃક્ષારોપણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી.આજે 20 જૂલાઇએ હાર્દિક પટેલ 23 વરસ પૂર્ણ કરી 24મા વરસમાં પ્રવેશ કરશે.

હાર્દિક પટેલના જન્મ દિવસ તેમજ આંદોલન દરમિયાન શહીદ થયેલા પાટીદાર ભાઇઓ સાથે સાથે કેતન પટેલ, ચિરાગ અને દિનેશ સહિત જે પાટીદાર ભાઇઓએ જેલવાસ ભોગવ્યો છે તેમની યાદ સ્વરૂપે આજે વૃક્ષારોપણનું આયોજન મહેસાણા જિલ્લાના પીલુદરા ગામે જે. બી.પટેલ સ્કુલમાં કરાયું હતું.

આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા કન્વીનર સુરેશ ઠાકરે,ઉત્તર ગુજરાત મીડિયા સેલ કન્વીનર અભિક પટેલ,પાટણ જિલ્લા સહ કન્વીનર લાલભાઈ પટેલ , ઉત્તર ગુજરાતના પ્રભારી અશોકભાઈ પટેલ તેમજ પાટીદાર સમાજના આગેવાન અંબાલાલ પટેલ,સતીશ પટેલ,માનસુખકાકા, કિરીટ ભાઈ પટેલ,હાર્દિક અન્ય પાટીદાર સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા.

આજે સવારે ઉદેપુરમાં સાદગીથી હાર્દિકે જન્મ દિવસની કેક કાપી હતી. શ્રીનાથજીના દર્શન કર્યા બાદ અખાડાની મુલાકાત લીધી હતી. ઉદયપુરમાં ગુર્જર નેતાઓએ પણ હાર્દિક સાથે મુલાકાત કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

First published:

Tags: જન્મ દિવસ, પાટીદાર આંદોલન, પાસ, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन