અનામત માટે પાટીદારો મા ઉમિયાના શરણે, બેચરાજીના માર્ગે ગૂંજ્યા જય સરદારના નારા

Haresh Suthar | Pradesh18
Updated: August 13, 2016, 11:34 AM IST
અનામત માટે પાટીદારો મા ઉમિયાના શરણે, બેચરાજીના માર્ગે ગૂંજ્યા જય સરદારના નારા
રાજ્ય સરકાર દ્વારા અપાયેલ ઇસીબી પણ લોલીપોપ હોવાના રોષ સાથે ફરી એકવાર પાટીદાર અનામત આંદોલન સક્રિય થયું છે. પાટીદારો હવે મા ઉમિયાના શરણે જઇ રહ્યા છે. બે દિવસીય બેચરાજીથી ઊંઝા પદયાત્રાનો જય સરદારના નારા સાથે પ્રારંભ થયો છે.

  • Pradesh18
  • Last Updated: August 13, 2016, 11:34 AM IST
  • Share this:
મહેસાણા #રાજ્ય સરકાર દ્વારા અપાયેલ ઇસીબી પણ લોલીપોપ હોવાના રોષ સાથે ફરી એકવાર પાટીદાર અનામત આંદોલન સક્રિય થયું છે. પાટીદારો હવે મા ઉમિયાના શરણે જઇ રહ્યા છે. બે દિવસીય બેચરાજીથી ઊંઝા પદયાત્રાનો જય સરદારના નારા સાથે પ્રારંભ થયો છે.

બેચરાજીથી ઊંઝાની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા છે. માર્ગો જય સરદારના નાદથી ગૂંજી રહ્યા છે. જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી અમારા આંદોલન ચાલુ જ રહેશે એવો પાસ નેતાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
First published: August 13, 2016, 11:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading