મહેસાણાઃપાટીદારોના કાર્યક્રમો પર લગાવાતી કલમ 188નો કોંગ્રેસે કર્યો વિરોધ

મહેસાણાઃમહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિની આજે કારોબારી બેઠક યોજાઇ હતી.જેમાં ક્રોગેસ સમિતિ દ્વારા કુલ ૧૨ જેટલા ઠરાવ કરાયા હતા.આ ઠરાવમાં મુખ્ય ભાર ખેડૂતોના લોન ઉપર વ્યાજ માફી અને રોજ ભૂંડ જેવા પશુઓથી થતા નુકસાન ઉપર મૂકાયો હતો.આ ઉપરાંત વીજ બિલ માફી,પાક વિમા અંગે પણ ઠરાવ કરાયા હતા.

પાટીદાર આંદોલન સંદર્ભે રેલી અને જાહેર કાર્યક્રમો ઉપર કલમ ૧૮૮ લગાવવા સામે વિરોધ વ્યક્ત કરતો પણ ઠરાવ કરાયો હતો.તો બીજી તરફ આ ઠરાવમાં પાટીદારો ઉપર થયેલા પોલીસ દમન સામે પણ નારાજગી વ્યક્ત કરતો ઠરાવ કરાયો હતો.સાથે-સાથે ઉના દલિત કાંડ,શૌચાલય કૌભાંડની સાથે ૨૦૧૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વાંચ્છુકો માટે પણ બૂથ કમિટી બનાવવાનો બાબતનો ઠરાવ પસાર કરાયો હતો.જો કે કારોબારીમાં ચૂંટણી સમયે ચાલતી જૂથ બંધી ઉપર તમામ નેતાઓએ ભાર મૂક્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર