Home /News /north-gujarat /

જેલમાં બંધ પાટીદારોને મુક્ત કરાવવા SPG દ્વારા આજથી જેલભરો આંદોલનનો પ્રચાર

મહેસાણાઃ પાટીદારોનું અનામતની માંગ સાથે ચાલી રહેલા આદોલનનો ત્રીજો તબક્કો જેલભરો આદોલનથી શરૂ થનાર છે. ત્યારે SPG દ્વારા આજથી જેલભરો આંદોલનનો પ્રચાર કરાશે.જેલમાં બંધ પાટીદારોને મુક્ત કરાવવા આંદોલન કરાશે.લાલજી પટેલ ઊંઝામાં ઉમિયા માતાના દર્શન કરી પ્રચાર શરૂ કરશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
મહેસાણાઃ પાટીદારોનું અનામતની માંગ સાથે ચાલી રહેલા આદોલનનો ત્રીજો તબક્કો જેલભરો આદોલનથી શરૂ થનાર છે. ત્યારે SPG દ્વારા આજથી જેલભરો આંદોલનનો પ્રચાર કરાશે.જેલમાં બંધ પાટીદારોને મુક્ત કરાવવા આંદોલન કરાશે.લાલજી પટેલ ઊંઝામાં ઉમિયા માતાના દર્શન કરી પ્રચાર શરૂ કરશે.

આજે સાંજે 6 વાગે ઊંઝામાં ઉમિયા માતાજીનાં દર્શન કરવા એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ પહોંચશે.દર્શન કરી પ્રચારનો પ્રારંભ કરાશે.ઉંઝાથી જેલભરો આંદોલનનાં પ્રચારની શરૂઆત કરાશે.

ઉલ્લેખનીય છે કે,બાયડમાં આવનારી ૧૦ એપ્રિલે ૨૫ હજારથી વધુ સંખ્યામાં પાટીદારો ઉમટી પડશે અને રેલી નીકળી મહાસંમેલન યોજવામાં આવશે.અરવલ્લી જીલ્લા એસપીજીના અધ્યક્ષ ચિરાગ પટેલના નિવેદન મુજબ એસપીજી અને પાસ કમિટીઓ પાટીદારો માટે કામ કરતી સંસ્થાઓ છે અને હવે બંને સાથે મળી અનામત અંદોલન કરશે.જેમાં મહેસાણામાં હાર્દિકને છોડાવવા ૧૭ એપ્રિલે જેલભરો આંદોલન કરાશે.બાયડમાં યોજાનાર સંમેલન માત્ર ટ્રેલર છે પણ મહેસાણામાં ફિલ્મ દેખાડીશું તેવો હુંકાર પાટીદાર પ્રમુખે કર્યો હતો.
First published:

Tags: અનામત આંદોલન, ઊંઝા, ગુજરાત, જેલભરો આંદોલન, પાટીદાર આંદોલન, લાલજી પટેલ, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन