Home /News /north-gujarat /દૂધસાગર ડેરીના દૂધ ઉત્પાદકોએ વિસનગરમાં કોંગ્રેસને ટેકો આપ્યો

દૂધસાગર ડેરીના દૂધ ઉત્પાદકોએ વિસનગરમાં કોંગ્રેસને ટેકો આપ્યો

દૂધસાગર ડેરીના દૂધ ઉત્પાદકોએ વિસનગરમાં કોંગ્રેસને ટેકો આપ્યો

દૂધસાગર ડેરીએ વિસનગરમાં દૂધ ઉત્પાદકોને કોંગ્રેસ તરફી વલણ કરવા આહવાન કર્યું છે

  કેતન પટેલ, મહેસાણા: દૂધસાગર ડેરીએ વિસનગરમાં દૂધ ઉત્પાદકોને કોંગ્રેસ તરફી વલણ કરવા આહવાન કર્યું છે. આજે પાટીદાર વાડીમાં મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો હાજર રહ્યાં હતાં.

  ખાસ કરીને આ દરમિયાન કોંગ્રેસને ટેકો આપવા ડેરીના સત્તાધીશો ખુલીને બહાર આવ્યા છે. જેમાં દૂધ ઉત્પાદકોને કોંગ્રેસ તરફી વલણ કરવા આહવાન કરાયું હતું. સાથે જ દૂધ ઉત્પાદકોએ વિસનગરમાં કોંગ્રેસને ટેકો આપ્યો છે.

  આ પણ વાંચો: અરવલ્લી : ટેન્કરે ટક્કર મારતા ઇકો કારમાં સવાર ત્રણનાં મોત

  ઉલ્લેખનીય છે કે, પાટીદાર વાડીમાં મળેલી બેઠકમાં દૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર અને મોંઘજીભાઇ ચૌધરી સહિત મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો હાજર રહ્યાં હતાં. નોંધનીય છે કે, મહેસાણામાં ભાજપ દ્વારા શારદાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે કોંગ્રેસે મહેસાણામાં એ. જે. પટેલને ટિકિટ આપી છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Dudhsagar Dairy, Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, Visnagar, કોંગ્રેસ, સપોર્ટ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन