મહેસાણાઃ મહેસાણા તાલુકાના મોટીદઉં ગામના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં આજે બે શખ્સને મહેસાણા કોર્ટે ૩૦ વર્ષની આકરી સજા ફટકારી છે. વર્ષ ૨૦૧૩માં મોટી દઉં ગામની સીમમાં સિંધી જાન મહમદ નામના શકશે પોતાના ભાઈ ઇમરાન બચુમીયા સાથે મળીને પોતાની પત્ની કાળી દેવીપૂજકને મોતને ઘાટ ઉતારી દીધી હતી. અને પુરાવાનો નાશ પામે તે માટે તેની પત્નીનું માથું કાપીને ગામના પશુ દવાખાના નજીક આવેલા કુવામાં ફેંકી દીધું હતું.

તો આ શકશે આટલેથી ન અટકી પોતાની ચાર વર્ષની બાળકી સાનિયા અને ત્રણ વર્ષની બાળકી રિયાને ગોરાદ ગામ નજીક આવેલી પુષ્પાવતી નદીમાં જીવતી ફેંકી દીધી હતી. આ બાળકીઓની બે દિવસ બાદ લાશ મળી હતી. આમ, પોતાની પત્ની અને બે પુત્રીઓની હત્યા કરવાનો આ ચકચારી કેસ મહેસાણાની સેસન્શ કોર્ટમાં ચાલી જતા કોર્ટે હત્યારા જાન મહમદ અને તેના ભાઈ ઇમરાન બચુમીયાને ૩૦ વર્ષની સજા ફટકારી હતી. તો અન્ય બે શકશોને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર