મહેસાણામાંથી કરફ્યૂ હટાવી લેવાયો, બંધના એલાન વચ્ચે અજંપાભરી શાંતિ

Haresh Suthar | Pradesh18
Updated: April 18, 2016, 10:38 AM IST
મહેસાણામાંથી કરફ્યૂ હટાવી લેવાયો, બંધના એલાન વચ્ચે અજંપાભરી શાંતિ
#રવિવારના જેલ ભરો આંદોલનમાં થયેલા હિંસક બનાવોને પગલે અહીં સાંજથી કરફ્યબૂ લગાવી દેવાયો હતો. જોકે આજે વહેલી સવારે સ્થિતિ જોતાં તંત્ર દ્વારા કરફ્યૂ હટાવી લીધો છે. જોકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જ્યારે પાટીદારો દ્વારા આજે અપાયેલા બંધના એલાનને પગલે અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે.

  • Pradesh18
  • Last Updated: April 18, 2016, 10:38 AM IST
  • Share this:
મહેસાણા #રવિવારના જેલ ભરો આંદોલનમાં થયેલા હિંસક બનાવોને પગલે અહીં સાંજથી કરફ્યબૂ લગાવી દેવાયો હતો. જોકે આજે વહેલી સવારે સ્થિતિ જોતાં તંત્ર દ્વારા કરફ્યૂ હટાવી લીધો છે. જોકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જ્યારે પાટીદારો દ્વારા આજે અપાયેલા બંધના એલાનને પગલે અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે.

મહેસાણામાં રવિવાર સાંજથી કરફ્યૂ લાદી દેવાયો હતો અને સુરક્ષાના ભાગરૂપે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવાઇ હતી. જોકે આજે સવારે કરાયેલી સમીક્ષાને પગલે સવારથી કરફ્યૂ ઉઠાવી લેવાયો છે અને સ્થિતિ થાળે પડી રહી છે.

જોકે પાટીદારો દ્વારા આજે અપાયેલા ગુજરાત બંધના અેલાનને પગલે અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે. સાથોસાથ પોલીસનો શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

મહેસાણા, સુરતમાં ચાંપતો બંદોબસ્ત
First published: April 18, 2016, 10:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading